હિન્દુ ધર્મના પવિત્ર અને શ્રઘ્ધાપુવૃક ઉજવાતા જયા પાર્વતીના વ્રતનો સોમવારથી પ્રારંભ થયો છે. આ વ્રત 1ર થી 13 વર્ષાથી વધુ ઉંમરની કુવારી ક્ધયાઓ તથા સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા શ્રઘ્ધા, ભકિતપુર્વક કરવામાં આવે છે. જીવનમાં સુખ, સમૃઘ્ધિ, દાંપત્યસુખ, સંતાન કલ્યાણ અને કુટુંબની સમૃઘ્ધિ માટે કુંવારી ક્ધયાઓ અને સૌભાગ્યવતી મહિલાઓ અનુષ્ઠાન કરે છે.
રિલેટેડ ન્યૂઝ
-
મનપા દ્વારા 34170 શેરી ફેરીયાઓને સિક્યુરીટી વગર જ લોન અપાશે સ્વનિધિ યોજના અંતર્ગત મનપાની કામગીરી
ભારત સરકાર દ્વારાCOVID-19 થી અસરગ્રસ્ત “શેરી ફેરિયાઓ માટે ઙખ જટઅગશમવશ PM SVANidhi (PM Street Vendors AtmaNirbhar... -
ગજાનન આશ્રમે ગુરૂપુર્ણિમા મહોત્સવે માવા, ફાકી કે વ્યસનીઓ માટે નિષેધ
ગજાનન આશ્રમ માલસર દ્વારા ઉજવાતો ગુરુપૂર્ણિમા મહોત્સવ 2026 ગજાનન આશ્રમ માલસરના ગુરુજી દ્વારા 27 વર્ષથી અલગ... -
રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિસિપલ કમિશ્નર
પાણીના નમુનાની ચકાસણી, ક્લોરીનનું મોનિટરીંગ કરવા સુચના રાજકોટ શહેરના નાગરિકોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ...
