ગુરૂ ગ્રંથન કા સાર હૈ, ગુરૂ હૈ પ્રભુ કા નામ ગુરૂ આધાત્મક કી જ્યોતિ હૈ, ગુરૂ હૈ ચારો ધામ

સમગ્ર દેશમાં બુધવારે ગુરૂપુર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પરબધામ, વિરપુર, ભોજલધામ, બગદાણા ધામ સહિતના ધામો તથા આશ્રમોમાં ગુરૂપુર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. રાજકોટમાં આવેલા રણછોડદાસ બાપુ આશ્રમ, રામકૃષ્ણ આશ્રમ, કાલાવડ રોડ પર આવેલ સંર્કીતન મંદિર અને સ્વામિનારાયણ ગુરૂકુળમાં ગુરૂપુર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ લાઈન લગાવી, પાદુકા પૂજન કરી ગુરૂના આશિષ મેળવ્યા હતાં. (તસ્વીર : પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ