બોલબાલા ટ્રસ્ટ દ્વારા નિર્માણધીન નવા આરોગ્ય ભવનનું કરાયું લોકાર્પણ

સેવાકાર્યમાં સહયોગ આપતા દાતાઓનું ટ્રસ્ટ દ્વારા સન્માન

બોલબાલા ટ્રસ્ટ પોતાની “માનવ સેવા એજ પ્રભુ સેવા” સુત્ર ને આધીન છેલ્લા ત્રણ દાયકાથી વધુ અવીરત સેવાકરી રહયુ છે. જેનો વિસ્તાર વધારવા બોલબાલા ટ્રસ્ટ દ્રારા નવા આરોગ્ય ભવન લોકાર્પણ અને બોલબાલા સેવાયજ્ઞ માં સહયોગ આપતા અનેક મહાનુવો ના સન્માન માટે એવરગ્રાન્ડ હોટલ, લીમડા ચોક ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બોલબાલા ટ્રસ્ટની 36 વર્ષથી ચાલતી અવીરત સેવાને ધ્યાને લઈ દાતાઈ રોલેક્ષ રીંગ્સ પ્રા.લી. 1 મિહિરભાઈ મદેકા તરફથી આરોગ્ય વાહન નંગ-1, સિલ્વર કઝુમર ઈલેકટ્રીકલ પ્રાલી. ક્રૂ ધરમશીભાઈ બેડીયા- વિનીતભાઈ બેડીયા તરફથી અન્નપુર્ણા રથ સંસ્થાના અન્નક્ષેત્ર માટે સ્વ. ગજેન્દ્રસિંહ ઝાલા, હસ્તે બીનાબા ગજેન્દ્રસિંહ ઝાલાના સ્મણાર્થે મયુરધ્વજસિંહ જાડેજા ઉંખઉં ગ્રુપ રોટલી બનાવવાનું મશીન નંગ 1, મનીષભાઈ ભટ્ટ રોટરી ગ્રેટર રાજકોટ તરફથી – ઓકસીજન સિલીન્ડર નંગ-50, જોગેશભાઈ બાવીશી રાજકોટ બિલ્ડર તરફથી એસોસિએશન ઓકસીજન કોન્સનટ્રેટર મશીન નંગ-8, ઓર્નામેન્ટસ લતાબેન ધીરજલાલ ઘઘડા તરફથી મેડીકલ માટે તેમજ અન્નક્ષેત્ર સહાય. એવરગ્રાન્ડ હોટલ મા નિલયભાઈ દોશી તેમજ કેતનભાઈ જોશી તરફથી સહયોગ પ્રાપ્ત થયો હતો. જે બદલ બોલબાલા સંસ્થા ના પ્રમુખ જયેશ ઉપાધ્યાય સહયોગ આપનાર દાતાઓના સન્માન કર્યા હતો. સેવાનો વ્યાપ હજુ વધારી વધુ ને વધુ જરૂૂવાતમંદો સુધી પહોંચવા પ્રયત્ન કરશે તેવું જણાવ્યુ હતું. આ કાર્યક્રમમાં પદ્મ ડો. જગદીશભાઈ ત્રીવેદી, પૂર્વ સાંસદસભ્ય પરસોતમભાઈ રૂૂપાલા, પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, નરેન્દ્રભાઈ ઝીબા, સુજીતભાઈ ઉદાણી, મહેશભાઈ સાવલીયા, તુષાર ઉદ્દેશી, જયેશ તન્ના, અનીલભાઈ-ભાડલાવાળા, મનનભાઈ ઉપાધ્યાય, મનીષભાઈ (જૈન સોશ્ર્યલ ગ્રુપ), રૂૂપેશભાઈ ત્રિવેદી, ભરતભાઈ દોશી, યોગીનભાઈ છનીયારા, જીજ્ઞેશભાઈ, વિજય વાંક, અમીતભાઈ ત્રાંબડીયા, મીલનભાઈ ત્રિવેદી, કશ્ર્યપભાઈ ચોટાઈ ઇગઈં, ગીરીશભાઈ મહેતા, ઉદ્યોગપતિ, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાય, સુનિલભાઈ કોઠારી, હિતેષભાઈ પોપટ, સુનિલભાઈ રાઠોડ, કાંતીભાઈ પરમાર, હકાભાઈ ચૌહાણ, અનિષભાઈ વાઘર, સુરેશભાઈ મારૂૂ, ભરંતભાઈ ગાલોરીયા તેમજ બોલબાલા કમીટી મેમ્બર, વગેરે મહાનુભવોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એવરગ્રીન હોટલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાય સેવાયજ્ઞ માં સહયોગ આપતા તમામ દાતાજી તેમજ ઉપસ્થિત તમામ મહાનુભવોનો હૃદય પૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ