રાજકોટ ડિસ્ટ્રીક્ટ સ્વીમીંગ એસો. દ્વારા વિજેતા ખેલાડીઓનું કરાયું સન્માન

વિવિધ સ્પર્ધામાં પ્રતિભા દર્શાવતા ખેલાડીઓને મોમેન્ટો અપાઈ

રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસો. દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર તેમજ મેજર ધ્યાનચંદ જીના તારીખ 29 ઓગસ્ટ ના જન્મદિવસ નિમિતે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી ના ભાગ રૂૂપે તારીખ 27/08/2026 ના રોજ બહેનો ની સ્વિમિંગ સ્પર્ધા અને રાજકોટના 5 હોનહાર નેશનલ અને ઈન્ટરનેશનલ મેડલ વિજેતા સ્વિમર ભાઈઓ- બહેનો નું કરાયું અતિભવ્ય સન્માન. છઉજઅ દ્વારા રાજકોટના સ્વિમિંગ કોચ બંકિમ જોશી તથા દિનેશભાઈ હપાણીના માર્ગદર્શન હેઠળ ગત તારીખ 27/08/2026 ના દિવસે નેશનલ અને ઈન્ટરનેશનલ મેડલ વિજેતા સ્વિમર ભાઈઓ- બહેનો નું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિશિષ્ટ સિધ્ધી માટે કરાયેલા સન્માન માટે ાજકોટના સ્વિમરોનું છઉજઅ પરિવાર રાજકોટ દ્વારા વિશેષ અતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના મેયર ડો. નેહલભાઈ શુક્લ, ધારાસભ્ય રમેશભાઈ ટિલાળા, પૂર્વ કેબિનેટ મંત્રી ઉમેશભાઈ રાજ્યગુરુ, અગ્રણી ઉધ્યોગપતિ ચીમનભાઈ હપાણી (કીચ ઈન્ડસ્ટ્રીઝ), ચંદ્રેશભાઈ ખાનપરા (દાવત બેવરેજીસ), ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, રમા મેડમ (જઅૠ જાજ્ઞિતિં ઈયક્ષિિંય), હિરેનભાઈ મૂંગપરા (પ્રમુખ -વોર્ડ નં. 11), રક્ષિતભાઈ કાલોલા, કોર્પોરેટર મહેશભાઈ પીપરિયા, મૂળુભાઈ ઓડેદરા (મહામંત્રી – વોર્ડ નં. 11), ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરના વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ હાજરી રહ્યા હતા આ આયોજનને સફળ બનાવવા માટે છઉજઅના તમામ હોદ્દેદારો, હેડ કોચ બેંકિમભાઈ જોશી, વરુણકુમાર ભરાડ, આર્યન જોશી, ભગવતીબેન જોશી, ખ્યાતિબેન હિરપરા, નિત્યાબેન જોશી, જીનલબેન પિત્રોડા, પ્રતિક્ષાબેન મકવાણા, સ્મિત ઠાકર, મન જોગી, દેવાંગ પાણખાણીયા,વેદાંત જોશી, શિવાંગી જોગી, વિહા બેન જાની, દાઉદભાઈ ફૂલાની, કરશનભાઇ મોરી, અશોકભાઇ અઢીયા, દેવલબેન પંડયા, સિધ્ધરાજ સોલંકી દિવ્યમ મેહતા, પ્રિશા ટાંક, મૌલી ડોડીયા, રીયા ડોડીયા, કશ્ર્યપ ચોવટીયા, ભાર્ગેસ પાંભર, માંહી મૂંગરા, કાવ્ય ચૌહાણ હેમા બા રાણા, ધ્યેય ચૌહાણ પાર્શ્ર્વ સખિયા વ્યોમ ચનિયારા, મહેર હિરપરા, મંતવ્ય પંચાસરા તથા સ્વિમિંગ પૂલના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ