બાલાજી હનુમાનજી મંદિરે તા. 02 સપ્ટેમ્બરથી સાંજે 7:00 કલાકે થશે સંધ્યા આરતી

રાજકોટવાસીઓના દુ:ખ દૂર કરતા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) દર્શનાર્થીઓ માટે સંધ્યા આરતીના સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ’જય બાલાજી’ ના પાવન નાદ સાથે મંદિર પ્રશાસન દ્વારા તમામ ભક્તોને સત્તાવાર રીતે જણાવવામાં આવે છે કે, આગામી તા. 02/09/2026 ને બુધવારથી બાલાજી દાદાની સંધ્યા આરતી હવેથી દરરોજ સાંજે 7:00 કલાકે થશે. અત્યાર સુધીના સમયપત્રકમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ