રાજકોટ ખાતે આવેલા રેસકોર્ષ મેદાનમાં બુધવારથી વિરાસતથી વિકાસ લોકમેળાનો પ્રારંભ થયો છે. લોકમેળાનું ઉદ્ઘાટન સફાઇકર્મી ગલાલબેન મકવાણાએ કર્યું હતું. લોકમેળામાં નેવી બેન્ડની સુરાવલીએ આકર્ષણ જમાવ્યું હતું. બુધવારે પ્રથમ દિવસે લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
હવે વિમા પોલીસીથી કલેમ, તમામ સેવા એક છત્ર હેઠળ મળશે
નવી દિલ્હી: દેશમાં વિમા ક્ષેત્રના વ્યાપ સાથે હવે તમામ પ્રકારની વિમા સેવા એક જ પ્લેટફોર્મ હેઠળ... -
સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સામાન્ય વધારો
સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂ.05નો સામાન્ય વધારો જોવા મળ્યો હતો. અન્ય તેલોમાં ભાવ સ્થિર રહ્યા હતા.... -
રાજકોટમાં વૃદ્ધાની નજર ચૂકવી ગળામાંથી સોનાનો ચેઈન સેરવી લેનાર બે મહિલા ઝડપાઈ
1.50 લાખનો ચેેઈન અને સ્કુટર મળી 2 લાખનો મુદ્દામાલ જપ્ત શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા એસ.કે. ચોક...
