થોરાળા નજીકના લાખાજીરાજ ઉદ્યોગનગર-8 માં ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે. અહી રંજનબેન સલાટ અને પરીવાર દ્વારા વર્ષોથી ‘મન્નત કા રાજા’ની સ્થાપના કરવામાં આવે છે. અહી સવાર-સાંજ પુજન અને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અહી કોઇ પણ પ્રકારનો ફંડ ફાળો ઉઘરાવવામાં નથી આવતો. (તસવીર: પ્રવીણ સેદાણી)
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટમાં વશીકરણ વિધિના નામે ગઠિયો વૃદ્ધના રૂ.5.56 લાખના સોનાના દાગીના બઠાવી ગયો
પૌત્રના લગ્નની અડચણો દૂર કરવાના બહાને વૃદ્ધને જાળમાં ફસાવી છેતરપીંડી આચરી રાજકોટ શહેરના કોસ્મો પ્લસ એપાર્ટમેન્ટ,... -
રાજકોટમાં યુવતીને સોશિયલ મીડિયા પર એક શખ્સે આપી જાનથી મારી નાખવાની ધમકી
સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાની સતામણી કરનાર શખ્સ વિરૂદ્ધ ફરિયાદ રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય... -
રાજકોટમાં બેફામ ડીજે આઇસરે પાંચ વાહનોને કચડયા : બાઈકચાલકનું મોત
બે વ્યક્તિને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા: બ્રેક ફેઈલ થયાનું ઝડપાયેલા ચાલકનું રટણ રાજકોટના પારેવડી ચોક ખાતે...
