રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના શ્રી ગણપતિ મંગલ મહોત્સવમાં બુધવારે લાડુ જમણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ગોવિંદભાઈ લુણાગરીયા નામના વૃદ્ધે 17 લાડુ ખાઈ વિક્રમ સર્જ્યો છે. જ્યારે અદ્રેશ બોરીચાએ 13 લાડુ ખાઈ બીજો નંબર, રમેશ પાંચાણી 11.5 લાડુ ખાઈ ત્રીજા નંબરે વિજેતા બન્યા હતા. જ્યારે મહિલા વિભાગમાં સાવિત્રિબેન યાદવ અને કોમલબેન યાદવ નામની માતા-પુત્રીએ 11-11 લાડુ ખાઈ બંનેએ પ્રથમ ક્રમે વિજેતા થયા છે. જ્યારે કોમલબેન સોમમાણેકે 9.5 લાડુ ખાઈને બીજા નંબરે વિજેતા થયા હતા તો પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજાના ભાભી અને વોર્ડ નં.4ના વર્તમાન કોર્પોરેટર કંકુબેન ઉધરેજાએ 9 લાડુ ખાઈને ત્રીજા નંબરે વિજેતા થયા હતા. (તસવીર: પ્રવિણ સેદાણી)
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટમાં 4 લાખ મરણનોંધ પેન્ડિંગ: કરોડોના વિમા ક્લેમ અટકી પડ્યા
સીઆરએસ પોર્ટલમાં મરણનોંધ અપલોડ નહીં થતાં નાગરિકો પરેશાન રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ નોંધણી વિભાગની ઢીલી કામગીરી સામે... -
રાજકોટમાં 8 ચોરાઉ સ્કૂટર સાથે તસ્કર બેલડી ઝડપાઇ
ક્રાઇમ બ્રાંચની ટીમે 8 ગુનાનો ભેદ ઉકેલી 3.95 લાખના વાહનો કબજે રાજકોટ શહેરમાં મિલક્ત સંબંધી ગુનાઓ... -
રાજકોટમાં 30 હજારની ઉઘરાણી મુદ્દે મહિલા પર પાડોશી દંપતી ધોકા પાઇપ વડે તૂટી પડ્યું
અન્ય ઘટનામાં યુવાન ઉપર અજાણયા શખ્સોએ પથ્થરમારો કરતા ઇજા શહેરમાં પુનીતનગરમાં મહિલાએ ઉછીના આપેલા રૂા.30 હજારની...
