શહેરમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવનું આયોજન કરાયું હતું. અનેક ઘરે લોકોએ ગણપતિ સ્થાપન કર્યુ હતું નામાંકિત સ્થળોએ તો ભવ્યાતિભવ્ય પંડાલમાં બાપ્પાનું સ્થાપન કરાયું હતું. અને દરરોજ સવાર, બપોર અને સાંજે આરતી પ્રસાદનું આયોજન કરાયું હતું. આજે અંતિમ દિવસે ગણપતિ બપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આના ના ગીત સાથે લોકોએ ગણપતિજીને વિદાય આપી હતી. શહેર મનપા દ્વારા 7 થી વધુ જગ્યાએ ગણપતિ વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. (તસ્વીર : પ્રવિણ સેદાણી)
રિલેટેડ ન્યૂઝ
-
બ્લિન્કીટના ગોડાઉનમાંથી 600 કિલો સડેલુ શાકભાજી મળ્યું
મનપાના ફુડ વિભાગના ઠેરઠેર દરોડા: 48 ધંધાર્થીને ત્યાં ચેકીંગ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલા બ્લિન્કીટના... -
રાજકોટમાં પતિ સાથે ઝઘડો થતા માવતરે ગયેલી પત્નીનો નવમા માળેથી ઝંપલાવી આપઘાત
પરિણીતાનું જન્મ દિવસના એક દિવસ પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં કલ્પાંત રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ... -
રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક છાત્રએ છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ
સાત દિવસ પૂર્વે વિદ્યાર્થિનીએ કરેલ આપઘાતની તપાસ પૂર્ણ થાય તે પહેલાં જ બીજી ઘટના રાજકોટ નજીક...
