સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં લોકોએ યોગ કર્યા
રાજકોટમાં યોગ અને ધ્યાન શિબિરનું આયોજન. પીએમ મોદીના સુશાસનના 25 વર્ષ નિમિત્તે કાર્યક્રમ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ બન્યું યોગમય. હજારોની સંખ્યામાં રાજકોટવાસીઓ યોગમાં જોડાયા. રાજકોટવાસીઓએ સામૂહિક રીતે યોગાભ્યાસ કર્યો. શહેર ભાજપ પ્રમુખ માધવ દવે રહ્યા ઉપસ્થિત. ધારાસભ્ય રમેશ ટીલાળા અને ડો. દર્શિતા શાહ સહિત આગેવાનોની હાજરી. મેયર નેહલ શુકલ સહિત આગેવાનો યોગ શિબિરમાં જોડાયા. (તસવીર: પ્રવિણ સેદાણી)
