આરટીઓ દ્વારા GJ 03 QJ સિરિઝનું સોમવારથી ઈ-ઓક્શન થશે શરૂ

14 ઓક્ટોબરે પરિણામ ઓનલાઈન જાહેર થશે

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતીGJ 03 QJ સીરિઝનું ઈ-ઓક્શન તા.05/10/2026 થી શરૂૂ કરવામાં આવનાર હોઈ C GJ 03 QJ સીરીઝમાં પસંદગી નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરીonlinehttp:// parivahan.gov.in/fancy પર જ્ઞક્ષહશક્ષય રજીસ્ટ્રેશન કરી ઇઓ કશનમાં ભાગ લઈ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. જેમાં અરજદારે ાફશિદફવફક્ષ.લજ્ઞદ.શક્ષ વેબસાઇટ પર જવુ. વેબસાઇટ માં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ રફક્ષભુ ક્ષીળબયિ બજ્ઞજ્ઞસશક્ષલ પર ક્લિક કરવું અને જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. ત્યારબાદ પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાંનંબર મેળવ્યા બાદ ” 5″ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ કચેરીએથી એપૂઅલ લઈ નંબર મેળવવો. ઓક્શનમાં ગોલ્ડન-સીલ્વર મેળવવા માટે તા.05/10/2026 સાંજે 04:00 કલાક થી તા.12/ 10/2026 સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.12/10/ 2026 સાંજે 04:01 કલાક તા.14/10/2026 ના સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.14/10/2026 સાંજે 04:15 ના રોજ પરીણામ ઓનલાઇન જાહેર થશે. વાહન વેચાણ તારીખથી 7 દિવસ ની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે.સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી.

રિલેટેડ ન્યૂઝ