માતાજીની આરાધનાનું પર્વ એટલે નવલા નોરતા નવરાત્રિ શરૂ થવાને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે માતાજીની ભકિતમાં લીન થવા બાળાઓ આતુર બની છે. રાજકોટમાં ડીસ્ક્ો દાંડીયા અને પાર્ટીપ્લોટમાં થતી અર્વાચિન ગરબાની ઝાકળઝોળ વચ્ચે પ્રાચીન ગરબીનું મહત્વ અકબંધ રહ્યું છે. નવરાત્રીમાં રાજકોટ થતા સળગતી હિંડોળીના રાસ-નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાજકોટના મવડીચોકમાં બજરંગ મિત્ર મંડળની બાળાઓ દ્વારા સળગતી હિંડોળીના રાસની પ્રેકટીસ શરૂ કરાઈ છે. (તસવીર : પ્રવિણ સેદાણી)
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટ AIIMSમાં મહિલા ઈન્ટર્ન તબીબની છેડતી : તબીબોની હડતાલ
વી વોન્ટ જસ્ટીશના બેનરો સાથી તબીબોનું વિરોધ પ્રદર્શન : મેલ નર્સિંગ ઓફિસરને નોકરીમાંથી બરતરફ કરવા માંગ... -
હવે સિમેન્ટમાં પ્રતિ બેગે રૂા.5થી 20નો તોળાતો ભાવ વધારો
ઇંધણનો ખર્ચ વધતા કંપનીઓ ભાવ વધારવા મજબુર ખાદ્યપદાર્થો અને પીણાંની સાથે સાથે બાંધકામ સામગ્રીના ભાવમાં પણ... -
શાપરમાં શ્રમિક યુવકનું અજાણ્યા શખ્સોએ ગળુ કાપી ખેલ્યો ખૂની ખેલ
ઘરેથી મટન લેવા નીકળ્યા બાદ લાપતા થયેલા યુવકનો અવાવરૂ સ્થળે મૃતદેહ મળ્યો’તો; હત્યારાની શોધખોળ રાજકોટ જિલ્લાના...
