તાજેતરમાં ડો. ભવિન્દ્રભાઈ ચાંગેલાને ગાંધી રાષ્ટ્રીય એકેડમી ઓફ નેચરોપેથી સંચાલીત કોર્ષ ગ.ઉ.ઉ.ઢ. ડીપ્લોમા નેચરોપેથી અને ડીપ્લોમા યોગા અભ્યાસ, ડોકટર ઓફ નેચરોપેથી નો 3 વર્ષ તથા 6 માસ ની ઈન્ટર્નશીપ પુરી કરી સારા માર્કસ સાથે, વિદ્યાર્થીઓનો તાજેતરમાં દિક્ષાત સમારોહ અર્પવ ઈન્સ્ટીટયુટ ઓફ નેચરોપેથી અને યોગા, રાજકોટ દ્વારા “વન ચેતના” આજી ડેમ ખાતે યોજાયેલ. આ સમારંભમાં ઉદ્યોગપતિ ચીમનભાઈ ક્રીસ હાર્ડવેર વાળા વરદ હસ્તે ડીગ્રી સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ. ડોકટર ભવિન્દ્રભાઈ ચાંગેલા જેઓએ કાર્યપાલક ઈજેનર તરીકે જી.ઈ.બી. માંથી વય મર્યાદાથી નિવૃત થયા બાદ 67 વર્ષ ફરી સેવા કાર્ય કરવાનો ઉમળકો આવ્યો ને નેચરોપેથી અભ્યાસ શરૂૂ કરી દીધો. આમ, જ્ઞાન પ્રાપ્તિની કોઈ ઉમર ન હોય, દરેક વ્યકિત દરરોજ વિદ્યાર્થી બનીને શીખવું જોઈએ. દરેકની પાસેથી કંઈક નવું શીખવા મળે. તાજેતરમાં સમસ્ત સેરેનીટી ગાર્ડન ફલેટ હોલ્ડરના તમામ સભ્યોનો 15 મી ઓગસ્ટએ સ્નેહમિલન સમયે ડો. ચાંગેલા ભાઈનું ગોલ્ડ મેડલ સર્વે મેમ્બરોની ઉપસ્થિતિમાં આપવા આવેલ. થોડા ટાઈમ પહેલા અશ્ર્વિનભાઈ પટેલ અને દામજીભાઈ રંગાણી બર્થડે નિમિતે સર્વે લાફીંગ કલબના સભ્ય પરિવાર જમણવાર પ્રસંગે અશ્ર્વિનભાઈ પટેલ અને દામજીભાઈ રંગાણીએ સવન સ્પેન્ડલર ગાર્ડન ખાતે સેરેનીટી લાફીંગ કલબ વતી પુષ્પગુચ્છ, કેસરી ખેસ, સાલ ઓઢાડીને ડોકટટરેટ ડીગ્રી મલ્યા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
રિલેટેડ ન્યૂઝ
-
છાત્રાલયના બાળકોને શૈક્ષણીક કિટ અર્પણ ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સફાઇ ઝુંબેશ યોજાઇ
સમાજના વંચિત અને જરૂૂરિયાતમંદ વર્ગની સેવા કરવાના ઉમદા હેતુથી સેવા સંકલ્પ અભિયાન- 2026ના ભાગરૂૂપે સેવા મારું... -
150 ફૂટ રીંગ રોડ પર કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ એક સાથે ત્રાટકી સાયકલ ટ્રેક પર પાર્ક લારી, વાહનો જપ્ત કરતી મનપા
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર બનાવવામાં આવેલા સાયકલ ટ્રેક પર લારી અને વાહનોના દબાણના કારણે... -
મહિનાઓથી ખાલી કરાયેલ લાખાજીરાજ માર્કેટના વેપારીઓમાં ઘોર નિરાશા
રીનોવેશન માટે લાંબા સમયથી બિલ્ડીંગ ખાલી કરાયું હતું શહેરની ઐતિહાસિક લાખાજીરાજ શાકમાર્કેટ(જયુબિલી) જર્જરિત થઇ ગઇ હોય...
