રાજકોટની બજારોમાં રોશનીનો ઝળહળાટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિપોત્સવ પર્વ નિમિત્તે શહેરમાં દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ શહેરમાં આવેલી વિવિધ બજારો રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. શહેરના ધર્મેન્દ્ર રોડ પર આવેલી બજારોને રંગબેરંગી રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે. મોડી સાંજે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ, ભાજપના આગેવાન કશ્યપ શુક્લ સહિતના ઉપસ્થિત રહીને રોશનીનો ઝગમગાટ શરૂ કરાવ્યો હતો. (તસવીર: પ્રવીણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ