બેડી, ત્રંબા, સરધારની ચૂંટણીઓમાં મતદારો મતદાન કરવા ઉમટયા

બેડી, ત્રંબા, સરધારની ચૂંટણીઓમાં મતદારો મતદાન કરવા ઉમટયા
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ રાજકોટ જિલ્લામાં બેડી, ત્રંબા, સરધારમાં યોજાઇ હતી. જિલ્લા-તાલુકા પંચાયતની આ ચૂંટણીઓમાં યુવાનોથી માંડીને પ્રૌઢ, વૃધ્ધો ઉપરાંત યુવક-યુવતીઓ મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટયા હતા. જે તસવીરોમાં નજરે પડે છે. (તસવીર: પ્રવીણ સેદાણી, રાજકોટ)

રિલેટેડ ન્યૂઝ