રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની નોંધનીય સેવા

આજે 10 હજાર વ્યકિતઓએ રસી લીધી!

.

પ્રતિનીધી દ્વારા
રાજકોટ તા.3
સૌરાષ્ટ્રના રાજધાની સમા રાજકોટમાં રસીકરણનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યા છે. એમાય 1લી તારીખથી 18 વર્ષથી ઉપરના લોકોને પણ રસી આપવાની જાહેરાતની સાથે યુવાનોએ લાઈન લગાવી છે. આજે 18થી 44 વર્ષના 4623 વ્યકિતઓએ અને 45થી વધુ ઉંમરના 5773 વ્યકિતઓએ હોંશભેર રસી લીધી હતી. આ માટે કોર્પોરેશનના કમિશ્નર ઉદિત અગ્રવાલ, આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ, ડો.વિકાસ, કોચ મહેશ દિવેચા અને સમગ્ર આરોગ્ય સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ