રાજકોટ સમસ્તીપુર અને ઓખા-ગોવાહાટી ટ્રેનની મુદ્દત લંબાવાઈ

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.4
પશ્ર્ચિમ રેલ્વે દ્વારા રાજકોટ સમસ્તીપુર અને ઓખા-ગોવાહાટી સાપ્તાહિક ટ્રેનની મુદ્દતમાં વધારો કરાયો છે.
આ અંગે રેલ્વેના અધિકારી અભિનવ જૈફના જણાવ્યા મુજબ, રાજકોટ-સમસ્તીપુર ટ્રેન તા.12 મે સુધી અને સમસ્તીપુર-રાજકોટ ટ્રેન તા.15મી મે સુધી લંબાવાઈ છે.
તેવી જ રીતે ઓખા-ગોવાહાટી ટ્રેન તા.7/5 સુધી તેમજ ગોવાહાટી-ઓખા ટ્રેન તા.10મી સુધી લંબાવાઈ છે. જેનું બુકિંગ 6/7 મેંથી ખુલશે.

રિલેટેડ ન્યૂઝ