જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં હોદેદારો

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.21
રાજકોટ જીલ્લા ભાજપ પે્રસ મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળની અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડા તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા સાથે રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, પ્રદેશ મહિલા મોરકચાના પ્રમુખ ડો.દીપિકાબેન સરડવા રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વ નગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા તથા જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ સીમાબેન જોશી, મહામંત્રીઓ જીજ્ઞાબેન પટેલ, અસ્મિતાબેન રાખલીયાએ પરામર્શ કરીને રાજકોટ જીલ્લા ભાજપના મહિલા મોરચાના જીલ્લા હોેદેદાર તેમજ તાલુકા/શહેરના પ્રમુખ-મહામંત્રીઓની વરણી કરવામાં અવે છે. જેમાં જીલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે રૂપલબેન ધોરડા, મોનાબા દિોલીપસિંહ પરમાર, નિર્મલાદેવીજી શર્મા, રેખાબેન સીણોજીયા તેમજ મંત્રી તરીકે હેતલબેન પી. જશાણી, રસીલાબેન મનસુખભાઇ પાંભર, પુરીબેન અમરશીભાઇ વધેરા, મીનાબેન જયેશભાઇ પીઠડીયા, અમીતાબેન રાવતભા ભેડા, કોષાધ્યક્ષ ભારતીબેન નિતીનભાઇ મહેતા તથા કારોબારી સભ્ય તરીકે શારદાબેન ગોકભાઇ સોલંકી, ઉષાબેન ગિરધરભાઇ મકવાણા, શોભનાબેન તળાવીયા, મનીષાબેન કાંતિભાઇ રાબડીયા, નિશાબેન વિપુલભાઇ દેવગણીયા, આરતીબેન મહેન્દ્રભાઇ ભરાણી, કાંતાબેન બાબુભાઇ હુંબલ, હર્ષાબેન કિરીટભાઇ ઓળકીયા, ગૌરીબેન શૈલેશભાઇ પરમાર, મનીષાબેન ગોવાણી, રંજનબેન બટુકભાઇ સૂચક સહિતના વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી છે. ઉપરોક્ત વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા સાંસદઓ મોહનભાઇ કુંડારિયા તથા રમેશભાઇ ધડુક, કેબીનેટમંત્રીઓ જયેશભાઇ રાદડિયા તથા કુંવરજીભાઇ બાવળિયા, ધારાસભ્યઓ ગીતાબા જયરાજસિંહ જાડેજા,લાખાભાઇ સાગઠીયાએ નવનિયુકત જીલ્લા મહિલા મોરચાના જીલ્લા હોદેદારો તથા મંડઇના પ્રમુખ એન મહામંત્રીઓને ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છ.ે

રિલેટેડ ન્યૂઝ