જયા પાર્વતી વ્રતનો પ્રારંભ

સામાન્ય રીતે પ્રણાલી મુજબ અષાઢી પુજન પહેલા જ દિકરીઓ – કુવારીકાઓ માટે સારા ભવિષ્યને અનુલક્ષીને વ્રતનો પ્રારંભ થતો હોય છે. આવાજ એક વ્રત જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતાં કુવારીકાઓ તેમજ લગ્ન કરેલી ક્ધયાઓ દ્વારા પણ આ વ્રતનું પુજન કરવામાં આવ્યુ હતું. કુવારીકાઓને સારો પતિ મળે અને પરણીત ક્ધયાઓનું જીવન સુખમય પસાર થાય તે માટે આ વ્રત કરાતું હોવાની માન્યતા છે. (તસવીર : પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ