રાજકોટમાં બે સ્થળે જુગારના દરોડા : 13 શકુનીની ધરપકડ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 25
રાજકોટમાં જુદા જુદા બે સ્થળે જુગાર રમતા 13 પત્તાપ્રેમીને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હતા. બંને દરોડામાં રૂા. 32 હજારની રોકડ કબ્જે કરી હતી.
રાજકોટ શહેર પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પો.કમીશનર ખુરશીદ એહમદ અને ડી.સી.પી. પ્રવિણકુમારે પ્રોહી/જુગારની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા અને પો.સ્ટે વિસ્તારમાં પ્રોહીબીશન ને લગતી ગે.કા પ્રવૃતિ સદંતર બંધ કરવાની સુચના આપેલ હોય જે અન્વયે ભકિતનગર પી.આઇ. જે. ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. આર.જે. કામળીયાની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ. આર.જે. કામળીયા અને પો.કોન્સ. મૈસુરભાઇ કુંભારવાડીયાનાઓને મળેલ સંયુકત બાતમી આધારે વાણીયાવાડી શેરી નં-8માંથી તીનપતીનો રૂપીયાની હારજીત જુગાર રમતા હેમલ જગજીવનભાઇ ચોટાઇ, કેતન ભાનુભાઇ ત્રિવેદી, હીરેન જયંતીભાઇ ટાંક, જીગ્નેશ હસમુખભાઇ કોઠારી, કમલેશ ચન્દ્રકાંતભાઇ ભટ્ટ , ચીરાગ હીતેશભાઇ કકકડ, રાજેશ ચંદુલાલ તન્નાને પોલીસે રોકડા રૂ.16,970 સાથે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત અન્ય બીજા દરોડામાં રાજકોટ તાલુકા પોલીસ મથકના પી.આઇ. જેવી. ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન.ડી. ડામોર સહિતા સ્ટાફે કાલાવડ રોડ સમૃધ્ધીનગરના વામ્બે આવાસ કવાટૃરમાં જુગાર રમતા

રિલેટેડ ન્યૂઝ