સોમનાથ સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામીજીના આશીર્વાદ મેળવતા સાંસદ રાજેશભાઈ ચુડાસમા

પ્રભાસ પાટણ સોમનાથ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ આવેલ ત્યાં સ્વામીજી ભકિત પ્રસાદ દ્વારા સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે અને આ સ્વામિનારાયણ ગુરુકુળ આ વિસ્તારમાં નામના ધરાવે છે સ્વામી ભક્તિપ્રસાદ ના આશીર્વાદ સાંસદ રાજેશભાઈ ચુડાસમા એ લીધેલ હતા તેમની સાથે પ્રભાસ પાટણ કોળી સમાજ ના મેનેજીંગ ટ્રસ્ટી અને જીલ્લા કોળી સમાજ ના પ્રમુખ કાનાભાઈ વાસાભાઈ ગઢીયા પણ હાજર રહ્યા હતા જે તસ્વીર મા નજરે પડે છે

રિલેટેડ ન્યૂઝ