સુરેન્દ્રનગરના નવા જંકશન અને રેલવે સ્ટેશન પાસે ચા ન માંગાવવા જેવી સામાન્ય બાબતમાં થયેલ ઝઘડાએ લોયાળ રૂપ ધારણ કર્યું છે એક યુવકને ગળા તથા માતાના ભાગે છરીના ઘા શીખીને ક્રૂર હત્યા કરવામાં આવી છે હુમલાબાદ ગંભીર રીતે ગવાયેલા યુવાકને હોસ્પિટલને લાઈજવાતા તબીબીએ તેને મૃત જાહેર કર્યો હતો બનાવો અંગે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા તપાસ હાથ ધરે છે ચા ન મંગાવતા સગીર મિત્રને લાગી આવ્યું. પોલીસ ફરિયાદ અનુસાર મૃતક જાવેદ તેના મિત્રો સાથે નવા જંકશન રેલવે સ્ટેશનના ગેટ પાસે આવેલી એક ચા ની દુકાને ગયો હતો તે સમયે તેની સાથે આરોપી સગીર અને અન્ય મિત્રો પણ હાજર હતા ત્યાં તમામ મિત્રો માટે ચા મંગાવવા માં આવી હતી પરંતુ આરોપી સગીર માટે ચા ન મંગાવતા તેને આ બાબતનું ભારે ખોટું લાગી આવ્યું હતું. આ સામાન્ય મન દુ:ખને કારણે બંને વચ્ચે આંતરિક તણાવ ઊભો થયો હતો.
બોલાચાલી ઉગ્ર બનતા છરી વડે હુમલો કોટનના ના બે દિવસ બાદ જાવેદ આરોપી સગીરને ફોન કરીને પાણીની ટાંકી પાસે બોલાવ્યો હતો. જાવેદ અને આરોપી વચ્ચે ચા બાબતના જૂના મનદુ:ખને લઈને ફરીથી ઉગ્ર બોલા ચાલે શરૂ થઈ હતી ઝઘડો વધતા જ સગીરને પોતાની પાસે રહેલી તીક્ષણ છરી કાઢી જાવેદના ગળા અને માથાના ભાગે બે ઘા ઝીંકી દીધા હતા લોહી લુહાણ હાલતમાં જાવેદ જમીન પર ઢળી પડતા હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો બનાવ બની જતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ગવાયેલા જાવેદને સારવાર માટે સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલને ઇમરજન્સી વિભાગના તબીબોએ તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો હતો. જાવેદના ભાઈ સોહિલ ઉર્ફે સાહિલ ને મિત્ર મારફતે જાણ થતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેના ગળા અને માથા પર ઉંડા ઘા જો જોવા મળ્યા હતા આ અંગે મૃતકના પરિવારજનો અને મિત્રની આપવીટી તેના આધારે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે આ ચકચારી હત્યા કેસની આગળની તપાસ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર એમ સંગાડા દ્વારા ચલાવવામાં આવી રહી છે પોલીસને નાસી છૂટેલા સગીર આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં શોધખોળ આદરી છે.
