બ્રિટનમાં ઓમિક્રોનના બે દર્દીઓ મળી આવ્યા

લંડન તા.27
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે આજે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિકોન ના બે કેસ આજે દેશમાં મળી આવ્યા છે.
ચેમ્સફોર્ડ અને નોટિંગધમમાંથી ઓમિકોન સંક્રમિત બે દર્દીઓ મળ્યા છે. બંને કેસ એકબીજા સાથે સંકળાયેલા છે. અને બંને દર્દીઓને પોત પોતાના ઘરોમાં કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
ઓમિકોનના નવા વાયરસે લોકોમાં ભયની લાગણી પ્રસરાવી દીધી છે.

રિલેટેડ ન્યૂઝ