પીએમ મોદીને મળ્યું રશિયાનું સર્વોચ્ચ સન્માન

રશિયાના બ્ો દિૃવસના સત્તાવાર પ્રવાસ્ો ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી બ્ો દિૃવસથી મોસ્કોમાં કાર્યક્રમોમાં મુલાકાતો, દ્વિપક્ષીય બ્ોઠકમાં વ્યસ્ત છે, મોસ્કોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ રાષ્ટ્રપતિ ભવનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિૃમીર પુટિનની મુલાકાત લીધી હતી આ પ્રસંગ્ો પુટિન્ો વડાપ્રધાન મોદૃીનું સ્વાગત કર્યુ અને બંન્ો ન્ોતાઓએ ગળે લગાવીન્ો એકબીજાનું અભિવાદૃન કર્યું અને ખાનગી બ્ોઠક યોજી સાથે ડિનર પણ કર્યું, ક્રેમલિન ખાત્ો રશિયાના રાષ્ટ્રપતિ પુટિન અન્ો ભારતના વડાપ્રધાન મોદૃી વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બ્ોઠકમાં બંન્ો દૃેશો વચ્ચે ઉર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા ત્ોમજ યુક્રેન યુધ્ધ મુદ્દે પણ ચર્ચા થઇ હતી. બ્ોઠક શરૂ થતા પ્ાૂર્વે બંન્ો દૃેશના ન્ોતાઓ શેકહેન્ડ કરી રહૃાા છે. અંતિમ તસ્વીરમાં મંગળવારે મોસ્કો ખાત્ો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીન્ો રશિયાના રાષ્ટ્રપતિ પુટિન્ો ત્ોમના દૃેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓર્ડર ઓફ સ્ોન્ટ એન્ડ્રયુ ધ અપોસ્ટલથી સત્તાવાર રીત્ો સન્માનિત કર્યા હતા.

વડાપ્રધાન્ો સન્માન ભારતના લોકોન્ો સમર્પિત કર્યું:મોદૃીન્ો ૧૫ દૃેશોનું મળ્યું સર્વોચ્ચ સન્માન

મોદૃી-પુટિન વચ્ચે ક્રેમલિનમાં બ્ોઠક યોજાઈ: યુક્રેન મુદ્દે ચર્ચા

યુક્રેન યુદ્ધમાં શાંતિ માટે સંવાદૃ જરૂરી છે:વડાપ્રધાન ભારત-રશિયા વચ્ચે પ્ોટ્રોલ-ડિઝલનો સહયોગ પ્રસંશનીય

પુતિને કજાનમાં યોજાનાર બ્રિક્સ સંમેલન માટે વડાપ્રધાન મોદૃીને આમંત્રણ પાઠવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની રશિયાની મુલાકાતનો આજે બીજો દિૃવસ છે, ત્યારે આજે તેમને રશિયાનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિૃમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને તેમના દૃેશના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘ધ ઓર્ડર ઓફ સેન્ટ એર્ન્ડ્યુ ધ અપોસલથી સત્તાવાર રીતે સન્માનિત કર્યા હતા. વડાપ્રધાન મોદૃીએ આ સર્વોચ્ચ સન્માન ભારતીયોન્ો સમર્પિત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, વૈશ્ર્વિક નેતા તરીકે વડાપ્રધાન મોદૃીનો દૃરજ્જો સતત વધી રહૃાો છે. ઘણા દૃેશોએ તેમને વિદૃેશી ધરતી પર તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા છે. છેલ્લા ૧૦ વર્ષમાં લગભગ ૧૫ દૃેશોએ વડાપ્રધાન મોદૃીને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે. આમાં ઘણા મુસ્લિમ દૃેશો પણ સામેલ છે.
આ પહેલા વડાપ્રધાન મોદૃી અને વ્લાદિૃમીર પુતિન વચ્ચે ક્રેમલિનમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ, ભારત-રશિયા વચ્ચે પેટ્રોલ-ડીઝલ ડીલ અને આતંકવાદૃ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ દૃરમિયાન વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે, યુદ્ધના મેદૃાનમાં સમાધાન શક્ય જ નથી, શાંતિ માટે સંવાદૃ જરૂરી છે. આતંકવાદૃ તમામ દૃેશો માટે ખતરો છે. આ દૃરમિયાન તેમણે કોરોનાકાળ સમયે ભારત-રશિયા વચ્ચે થયેલી પેટ્રોલ-ડીઝલ ડીલની પણ પ્રશંસા કરી હતી. તો બીજીતરફ પુતિને કજાનમાં યોજાનાર બ્રિક્સ સંમેલન માટે વડાપ્રધાન મોદૃીને આમંત્રણ પાઠવ્યું છે. આ શિખર સંમેલન ૨૨થી ૨૪ ઓક્ટોબરે રશિયામાં યોજાવાનું છે.
વડાપ્રધાન મોદૃીએ વિશ્ર્વભરને શાંતિને સંકેત આપતા કહૃાું કે, ‘યુદ્ધના મેદૃાનમાં ક્યારેય સમાધાન શોધી શકાતું નથી.
શાંતિ માટે સંવાદૃ ખૂબ જ જરૂરી છે. યુદ્ધ સમાધાન ન હોવાથી ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહૃાો છે. મને શાંતિની આશા છે. હું શાંતિ માટે સહયોગ આપવા માટે તૈયાર છું.
નરેન્દ્ર મોદૃીએ યૂક્રેનનો ઉલ્લેખ કરીને કહૃાું કે, યુક્રેન મુદ્દે આદૃરપૂર્વક વિચારોનું આદૃાનપ્રદૃાન કરવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહૃાું કે, ભારત દ્વારા જી૨૦નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ લોકો અને માનવતા વિશ્ર્વભરમાં શાંતિ ઈચ્છે છે. નાના બાળકોને માર્યા ગયેલા જોવા દૃયદ્રાવક અને ડરામણી બાબત છે. અમે વિસ્તારથી વાત કરી છે. જ્યારે નિર્દૃોષ લોકોના મોત થાય છે, તો માનવતા લોહીલુહાણ થઈ જાય છે, આપણે દિૃલમાં પીડા અનુભવીએ છીએ, તેથી જ ભવિષ્યની પેઢી માટે શાંતિ જરૂરી છે.
વડાપ્રધાને વધુમાં કહૃાું કે, ભારત-રશિયાની મિત્રતાથી આપણા ખેડૂતો ખોરાક, બળતણ અને ખાતર મેળવવામાં સક્ષણ બન્યા છે. આ બધુ અમારી મિત્રતાની ભૂમિકાના કારણે થયું છે. રશિયા-ભારત વચ્ચેનો સહયોગ વધે, આપણા ખેડૂતોની પ્રતિબદ્ધતા વધે તેમજ સામાન્ય વ્યક્તિને ભોજન અને બળતણની મદૃદૃ મળે, તે હેતુથી આપણા સહયોગે પેટ્રોલ-ડીઝલની મોંઘવારીથી બચાવ્યા. વિશ્ર્વભરના લોકોએ એ સમજવું જરૂરી છે કે, ભારત-રશિયા વચ્ચે પેટ્રોલ-ડીઝલનો સહયોગ પ્રશંસનીય છે. બંને દૃેશો વચ્ચેના આ કારોબારથી ભારતના લોકોને પેટ્રોલ-ડીઝલની મારથી બચાવી શકાયા, તેથી હું રશિયાનો આભાર વ્યક્ત કરું છું.

રિલેટેડ ન્યૂઝ