ભારતીય સમુદાયના લોકોનો ઉત્સાહ જોઈને મોદીએ પોતે ઢોલ વગાડ્યો

વડાપ્રધાન મોદી સિંગાપોરની મુલાકાતે પહોંચ્યા

ઇસ્ટ એશિયાના દૃેશ બ્રુનેઇની મુલાકાત લઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આજે િંસગાપોરની સત્તાવાર મુલાકાતે આવી પહોંચતા સિંગાપોરમાં હોટેલની બહાર ભારતીય મૂળના લોકો દ્વારા વડાપ્રધાન મોદૃીનું ઢોલના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલાઓએ મોદૃીન્ો રાખડી બાંધીન્ો આવકાર્યા હતા આ દૃરમિયાન લોકોના ઉત્સાહ જોઇ પીએમ મોદૃી ઢોલ વગાડી રહૃાા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી બ્રુનેઈ બાદૃ િંસગાપોર પહોંચ્યા છે. પીએમ મોદૃી છ વર્ષ બાદૃ િંસગાપોર પહોંચ્યા છે. તેમની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે િંસગાપોરમાં સરકાર બદૃલાઈ ગઈ છે અને લોરેન્સ વોંગે વડાપ્રધાન પદૃ સંભાળ્યું છે. પીએમ મોદૃીની િંસગાપોર મુલાકાત ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી માટે મહત્વપૂર્ણ છે. આ પહેલા પીએમ મોદૃીએ બ્રુનેઈના વડાપ્રધાન અને સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે મુલાકાત કરી હતી.
પીએમ મોદૃી જેવા જ િંસગાપુરમાં તેમની હોટલ પહોંચ્યા. ત્યાં હાજર ભારતીય સમુદૃાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમએ લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા. ભારતીય મૂળની મહિલાઓએ પણ પીએમ મોદૃીને રાખડી બાંધી હતી. આ દૃરમિયાન લોકોમાં અદ્દભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય સમુદૃાયના લોકોનો ઉત્સાહ જોઈને પીએમ મોદૃીએ પોતે ઢોલ વગાડ્યો હતો. આ દૃરમિયાન ‘ગણપતિ બાપ્પા મોરયા ના જયઘોષ કરવામાં આવ્યો હતો.
પીએમ મોદૃીની એક ઝલક જોવા અને તેમની સાથે હાથ મિલાવવા માટે મોટી સંખ્યામાં આવેલા ભારતીય સમુદૃાયના લોકો વચ્ચે પડાપડી જોવા મળી હતી.
આ મુલાકાત દૃરમિયાન પીએમ મોદૃી િંસગાપોરના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને જ નહીં પરંતુ બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે.
આસિયાન દૃેશોમાં િંસગાપોર ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદૃાર છે. આ દૃરમિયાન પીએમ મોદૃી બિઝનેસ લીડર્સ અને ઘણી મોટી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. આ દૃરમિયાન દૃક્ષિણ ચીન સાગર અને મ્યાનમાર જેવા ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
વડાપ્રધાનની િંસગાપોર મુલાકાત વેપાર અને રોકાણની ષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આસિયાન દૃેશોમાં િંસગાપોર ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદૃાર છે. િંસગાપોર વિશ્ર્વમાં ભારતનું છઠ્ઠું સૌથી મોટું વેપારી ભાગીદૃાર છે. િંસગાપોર ભારતમાં આવતા વિદૃેશી સીધા રોકાણ (હ્લડ્ઢૈં)નો મુખ્ય સ્ત્રોત છે. િંસગાપોર વૈશ્ર્વિક સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. િંસગાપોર પાસે આ ક્ષેત્રમાં ૨૦ વર્ષથી વધુનો અનુભવ છે.

રિલેટેડ ન્યૂઝ