દૃેશમાં દૃર વર્ષે હડકવાના કારણે ૨૦ હજાર લોકોના મોત
ઓસ્ટ્રેલિયામાં રસી માટે કામ કરતી સરકારી સંસ્થા ઓસ્ટ્રેલિયન ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશનએ શુક્રવારે ભારતમાં ઉપયોગમાં લેવાતી રેબીઝ રસી માટે ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી છમ્ૐછરૂઇછમ્ બ્રાન્ડ માટે જાહેર કરવામાં આવી છે.
ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે છમ્ૐછરૂઇછમ્ બ્રાન્ડની રસી નકલી છે અને રેબીઝ રોગ માટે ફાયદૃાકારક નથી. નવેમ્બર ૨૦૨૩ થી આ નકલી રસી સપ્લાય થઈ રહી છે.
છ્છય્ૈં અનુસાર, નકલી રસીમાં સક્રિય ઘટકો યોગ્ય માત્રામાં નથી. છમ્ૐછરૂઇછમ્ નો ઉપયોગ ઓસ્ટ્રેલિયામાં થતો નથી, તેથી આ સલાહ મુખ્યત્વે તે પ્રવાસીઓ માટે છે જેમણે નવેમ્બર ૨૦૨૩ પછી ભારતમાં રસી લીધી હતી.
ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ આવા લોકોને સલાહ આપી છે કે તેઓ તે ડોઝને સંભવિતપણે અમાન્ય માને અને તેને ઇટ્ઠહ્વૈેિ અથવા ફીર્િિટ્ઠહ્વ જેવી રજિસ્ટર્ડ રસીઓથી બદૃલે.
મહારાષ્ટ્રના થાણેમાં છ વર્ષની એક બાળકીના તાજેતરના મૃત્યુના કેસે રેબીઝ નિવારણમાં રહેલી ખામીઓને ઉજાગર કરી છે.
જણાવવામાં આવ્યું કે બાળકીને રસીના ચાર ડોઝ આપવામાં આવ્યા હતા, તેમ છતાં તેનું મોત થયું.