બાંગ્લાદૃેશમાં લઘુમતી સમુદૃાય હિન્દૃુઓ પર હડમલાઓ ઘટવાનું નામ નથી લેતા. તાજેતરમાં પિરોજપુરના ડુમરી ટોલા ગામમાં પાંચ હિન્દૃુ પરિવારો ઘરમાં સુતા હતા ત્યારે દૃરવાજા બહારથી બંધ કરીન્ો ટોળાએ ઘરના આગના હવાલે કરી દૃીધા હતુ. ત્ોમાં આઠ લોકો ટીન અન્ો વાંસની વાડ કાપીન્ો બહાર નીકળવામાં સફળ રહૃાા હતા પરંતુ ત્ોમના ઘરો, સામાન અન્ો પાલતુ પશુઓ બળીન્ો રાખ થઈ ગયા હતી. જેમાં ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણી પહેલા બે લાખથી વધુ હિન્દૃુઓને મારી નાખવાની ચોંકાવનારી વાત કહેવામાં આવી હતી અને જે રીતે હિન્દૃુઓ સાથે બાંગ્લાદૃેશમાં િંહસા થઈ રહી છે તે જોતા લાગે છે કે બેનરમાં જે લખ્યું છે તેની શરૂઆત થઈ ગઈ છે. બાંગ્લાદૃેશમાં વધુ એક હિન્દૃુનું ઘર બાળી નાખવામાં આવ્યું છે અને આ બધું મોહમ્મદૃ યુનુસના રાજમાં થઈ રહૃાું છે. તે ઈસ્લામિક કટ્ટરવાદૃીઓની ભીડને રોકવામાં પૂરી રીતે નિષ્ફળ રહૃાા છે. આ ઈસ્લામિક કટ્ટરવાદૃીઓની ભીડ બાંગ્લાદૃેશમાંથી હિન્દૃુઓને હંમેશને માટે ખતમ કરવા પર લાગી છે. તાજેતરમાં ૨૭મી ડિસેમ્બરે પિરોજપુરના ડુમરીટોલા ગામમાં સંયુકત પરિવારના ઘરને કટ્ટરવાદૃીઓની ભીડે આગને હવાલે કરી દૃીધુ હતું.