વિદૃેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, આતંકવાદૃ ફેલાવતા ખરાબ પડોશી સામે નાગરિકોની સુરક્ષા માટે ભારત કોઈપણ પગલું ભરવા સ્વતંત્ર છે. ૈૈં્ં મદ્રાસના કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, એક તરફ આતંકવાદૃ અને બીજી તરફ પાણીની વહેંચણીની અપેક્ષા સાથે ન ચાલી શકે. બીજી તરફ, પહલગામ હુમલા બાદૃ સ્થગિત થયેલી િંસધુ જળ સંધિ વચ્ચે ભારતે ચિનાબ નદૃી પર દૃુલહસ્તી સ્ટેજ-ૈૈંં પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી દૃીધી છે. ભારતના આ આકરા વલણ અને પાવર પ્રોજેક્ટના નિર્ણયથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે.
જયશંકરે ભારપૂર્વક કહૃાું કે, આતંકવાદૃ સામે ભારતની પ્રતિક્રિયા કેવી હશે તેનો નિર્ણય માત્ર નવી દિૃલ્હી જ લેશે, કોઈ બહારની સલાહ સ્વીકારાશે નહીં.