વેનેઝુએલા પર અમેરિકાની કાર્યવાહીનો સંયુક્ત રાષ્ટ્રએ પણ વિરોધ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રના સચિવ એન્ટોનિયો ગુટેરેસે અમેરિકાની કાર્યવાહી પર િંચતા વ્યક્ત કરતાં કહૃાું છે કે આ ખતરનાક ઉદૃાહરણ પૂરું પાડશે. મહાસચિવના પ્રવક્તા સ્ટેફાન દૃુજારિકે કહૃાું છે, કે આ સૈન્ય કાર્યવાહીથી ક્ષેત્રીય સ્તરે ગંભીર અને િંચતાજનક અસરની આશંકા છે. આ પ્રકારના ઘટનાક્રમ એક ખતરનાક ઉદૃાહરણ ઊભું કરે છે. દૃુનિયાના તમામ દૃેશોએ આંતરરાષ્ટ્રીય કાયદૃા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું સન્માન કરવું જોઈએ. અત્યંત િંચતાની વાત છે કે આંતરરાષ્ટ્રીય કાયદૃાઓનો ભંગ કરવામાં આવ્યો. અમેરિકા સતત વેનેઝુએલા પર ડ્રગ્સની હેરાફેરી અને નાર્કો આતંકવાદૃનો આરોપ લગાવતું રહૃાું છે.