મોદૃી સરકારના કડક પગલાં બાદૃ, ઠ એ લગભગ ૩,૫૦૦ પોસ્ટ બ્લોક કરી અને ૬૦૦ એકાઉન્ટ ડિલીટ કરી દૃીધા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (અગાઉ ટ્વિટર) ના માલિક અને વિશ્ર્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે હવે આ સામગ્રી અંગે પોતાની ભૂલ સ્વીકારી છે અને ભારતીય સરકારી કાયદૃાઓનું પાલન કરવાનું વચન આપ્યું છે. મોદૃી સરકારે ઠ ના પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રીની નોંધ લીધી હતી, જેના પગલે ઠ એ બધા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી હતી અને તેમને બ્લોક કર્યા હતા.
અહેવાલ મુજબ, ઠ એ ૬૦૦ એકાઉન્ટ્સ ડિલીટ કર્યા હતા અને લગભગ ૩,૫૦૦ પોસ્ટ્સ બ્લોક કરી હતી.
ઠ હવે તેના પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રીને મંજૂરી આપશે નહીં અને સરકારી માર્ગદૃર્શિકા હેઠળ કાર્ય કરશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઠ ના પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રીને લેગ કર્યાના એક અઠવાડિયા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.
નોંધનિય છે કે, છેલ્લા કેટલાક દિૃવસોથી ઠ પ્લેટફોર્મ પર ફરતી પોર્નોગ્રાફિક સામગ્રી અંગે વિવાદૃ ચાલી રહૃાો છે. ઘણા એકાઉન્ટ્સ ર્ય્િા છૈં નો ઉપયોગ કરીને પોર્નોગ્રાફિક સામગ્રી જનરેટ કરી રહૃાા છે, જેની ઘણા લોકો દ્વારા ટીકા કરવામાં આવી છે.
ર્ય્િા એ એલોન મસ્કની કંપની, ઠછૈં દ્વારા વિકસાવવામાં આવેલ એક કૃત્રિમ બુદ્ધિ (છૈં) ચેટબોટ છે. યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક અલગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ કરી શકે છે.
તાજેતરમાં, ર્ય્િા દ્વારા જનરેટ કરાયેલી પોર્નોગ્રાફિક તસવીરો અને તેની એડિિંટગ સુવિધા સમાચારમાં છે. લોકો છૈં નો ઉપયોગ કરીને મહિલાઓ અને સગીરોના ફોટાનો ઉપયોગ કરીને પોર્નોગ્રાફિક સામગ્રી જનરેટ કરવા માટે તેનો દૃુરુપયોગ કરી રહૃાા હતા. મોદૃી સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી અને ઠ ને સૂચનાઓ જાહેર કરી. સરકારના આ કડક સૂચનો પછી જ એલોન મસ્કે કાર્યવાહી કરી.