મચાડોએ નોબલ શાંતિ પુરસ્કાર મેડલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મ્પન્ો અર્પણ કર્યો છે આથી આ પુરસ્કાર હવે ન્ૌતિકતાનું પ્રતિક રહૃાું નથી
નોબલ શાંતિ પુરસ્કારન્ો લાંબા સમયથી માનવતાની અંતરઆત્માનો અવાજ માનવામાં આવે છે. આ પુરસ્કાર આપવામાં આવે છે જેમણે િંહસા, સત્તા તથા સ્વાર્થી વિરૂધ્ધ લડાઇ કરી અથવા અવાજ ઉઠાવ્યો હોય.
કરૂણા, સંવાદૃ તથા ન્ૌતિક સાહસની પસંદૃગી કરી હોય. પરંતુ સમય જવાની સાથે આ પુરસ્કાર રાજકારણ, પ્રતિસ્પર્ધા તથા વૈશ્ર્વિક શક્તિ સંતુલનની જટિલતામાં અટવાઇ ગયું છે તાજેતરમાં વેન્ોઝુએલાના વિરોધ પક્ષના ન્ોતા મારિયા કોરિના મચાડો દ્વારા પોતાનો નોબલ શાંતિ પુરસ્કારનું પદૃક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડોનાલ્ડ ટ્રમ્પન્ો પ્રતિકાત્મક રૂપ્ો સોંપવું ત્ો આ સમસ્યાનું નવું ઉદૃાહરણ છે.
નોબલ સમિતિએ સ્પષ્ટતા કરી છે કે, નોબલ શાંતિ પુરસ્કાર હસ્તાંતરિત કરી શકાય છે અથવા ત્ોનો અધિકાર અન્ય વ્યક્તિન્ો આપી શકાતો નથી પદૃક ભલે ભૌતિક સ્વરૂપ્ો કોઇ અન્યન્ો આપવામાં આવે પરંતુ પુરસ્કારનું ન્ૌતિક તથા ઐતિહાસિક સન્માન મૂળ વિજેતા સાથે જોડાયેલું રહેતુ હોય છે.
ત્ોમ છતાં આ ઘટનાએ વૈશ્ર્વિક મીડીયામાં ઉથલ પાથલ મચાવી છે પ્રશ્ર્ન આ નથી કે, નિયમ શું કહે છે પરંતુ આ બાબત યોગ્ય છે કે, આ પ્રતિકાત્મક કૃત્યની પાછળ સ્વાર્થની રાજનીતિ કઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પનો શાંતિ પુરસ્કાર માટેની લાલસા કોઇથી અજાણી નથી. પોતાના રાષ્ટ્રપતિના કાર્યકાળ દૃરમ્યાન ત્ોમણે ચાર વખત આ બાબત વિશ્ર્વ સમક્ષ ઉજાગર કરી હતી કે, ત્ોઓ પોતાનો નોબલ પ્રાઇઝ મેળવવા માટે યોગ્ય માની રહૃાા છે.
ટ્રમ્પની નોબલ મેળવવાની લાલસા આધુનિક રાજકારણની એ પ્રવૃત્તિન્ો દૃર્શાવે છે જ્યાં ન્ૌતિક સન્માન સત્તાનું કેન્દ્ર બન્ો છે આ પુરસ્કાર સાધ્ય નહીં સાધન બની જાય છે એક વાર જો ત્ોમન્ો શાંતિ નોબલ પુરસ્કાર મળી જાય તો ત્ોમનું નામ ઇતિહાસના પાનામાં લખાઇ
જાય ત્ોવી ત્ોમની મહત્વકાંક્ષા છે.
મચાડોન્ો નોબલ શાંતિ પુરસ્કાર ત્ોમન્ો કરેલો લોકશાહીનો સંઘર્ષ તથા તાનાશાહિ વિરોધમાં કરેલા કાર્ય માટે મળ્યો છે આથી આ પદૃક ત્ોમણે ટ્રમ્પન્ો આપ્યું આથી વિશ્ર્વમાં પ્રશ્ર્નો ઉપસ્થિત થયા છે આથી વિચારકો પ્રશ્ર્ન કરી રહૃાા છે કે, શું આ માત્ર કૃતજ્ઞતા હતી કે, અમેરિકા સાથે પોતાના સંબધો સાર્વજનિક રૂપ્ો મજબ્ાૂત કરવાનો પ્રયાસ હતો?
વેેન્ોઝુએલા જેવા દૃેશમાં જ્યાં સત્તા પરિવર્તનની લડાઇ આંતરરાષ્ટ્રીય સમર્થન પર આધાર રાખે છે તથા અમેરિકાનો આશીર્વાદૃ મહત્વપ્ાૂર્ણ માનવામાં આવે છે આથી જોવામાં આવે તો આ કૃત્ય ન્ૌતિક ધોરણે ઓછું તથા રાજકીય ષ્ટિએ લેવામાં આવ્યું હોય ત્ોવું વિચારકોનું માનવું છે.
ભારતીય સંસ્કૃતિમાં સન્માન તથા પુરસ્કારન્ો ક્યારેય પ્રદૃર્શન તથા લેવડ દૃેવડનું સાધન માનવામાં આવ્યું નથી ભારતીય પરંપરામાં સાચું સન્માન એ છે કે, જે કર્મની સાથે સ્વયં જોડાઇ જાય એવું ન થાય કે જેનાથી પ્રચાર તથા પ્રતિકાત્મક પ્રદૃર્શન દ્વારા મેળવવામાં આવે.
મહાત્મા ગાંધીન્ો ક્યારેક નોબલ શાંતિ પુરસ્કાર મળ્યો નથી ત્ોમ છતાં ત્ોઓ વિશ્ર્વમાં શાંતિના પ્રતિક છે ત્ોમ માનવામાં આવી રહૃાું છે આ ભારતીય ષ્ટિનું સચોટ ઉદૃાહરણ છે જ્યાં પુરસ્કારથી વધુ કર્મ મોટું છે ત્ોમ ગણવામાં આવે છે.
નોબલ શાંતિ પુરસ્કારની સૌથી મોટી શક્તિ ત્ોનો પ્રતિકવાદૃ છે. આ પ્રતિકવાદૃ ત્યારે સંકટ બન્ો છે જ્યાં ત્ો સત્તા અને રાજનીતિનું ઉપકરણ બન્ો છે. મચાડો દ્વારા પદૃક આપવું કાયદૃેસર રીત્ો અર્થહીન બાબત ગણાય છે. પરંતુ પ્રતિકાત્મક સ્વરૂપ્ો પ્રભાવશાળી બાબત છે આ વાત મીડીયાન્ો આર્કષિત કરે છે અને વિવાદૃ ઉભો કરે છે. અન્ો અંતમાં રાજકીય લાભની આશા ઉભી કરે છે. ભારતીય સંસ્કૃતિમાં આ વાતન્ો ‘યશનો મોહ કહેવામાં આવે છે.
મચાડોનું આ પગલું સમગ્ર રીત્ો આડંબર પ્ાૂરવાર થઇ છે જ્યારે આંશિક રણનીતિનું આ કદૃમ ઇતિહાસમાં નોંધાશે પરંતુ આ વાત સ્પષ્ટ છે કે, નોબલ શાંતિ પુરસ્કાર માત્ર ન્ૌતિકતાનું પ્રતિક રહૃાું નથી આ પુરસ્કાર વૈશ્ર્વિક રાજનીતિનું દૃર્પણ બન્યું છે.
ભારતીય દૃર્શન આપણન્ો સમજ આપ્ો છે કે, સન્માન સાધન નહીં પરિણામ હોવું જોઇએ જ્યારે પુરસ્કારન્ો સાધન બનાવવામાં આવે છે ત્યારે ત્ોનો આત્મા ખોવાઇ જાય છે ટ્રમ્પની નોબલ આંકાક્ષા તથા મચાડોની પ્રતિકાત્મક ભેટ એ ખોવાયેલી આત્માનો સંકેત છે.
જો નોબલન્ો ખરેખર શાંતિનું પ્રતિક બની રહેવું હોય તો ફરીથખી કર્મ, કરૂણા તથા નિ:સ્વાર્થ સાથે જોડવું પડશે નહીંતર શાંતિ નોબલ પુરસ્કાર સત્તાના રાજકારણનું પ્રતિક બની જશે.