ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાખવા માગે છે અમેરિકા!

રશિયાનું નામ લઈને આપી ચેતવણી

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવા જઈ રહૃાું છે. આ ડીલ વિશ્ર્વની અર્થવ્યવસ્થાની નજરે ખૂબ મહત્ત્વની છે. જોકે ભારત અને યુરોપની આ સફળતા જોઈને અમેરિકાની અકળામણ વધી છે. અમેરિકા હવે ખૂલીને યુરોપથી નારાજગી વ્યક્ત કરી રહૃાું છે.અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત અને યુરોપની ટ્રેડ ડીલ અંગે તીખા પ્રહાર કરતાં કહૃાું છે કે, યુરોપના દૃેશો તેમના વિરુદ્ધ થઈ રહેલા યુદ્ધને જ ફંડ આપી રહૃાા છે. ભારત રશિયાથી ઓઈલ ખરીદૃે છે તેથી અમે તેના પર ૨૫ ટકા ટેરિફ લગાવ્યો છે. તેમ છતાં યુરોપના દૃેશો ભારત સાથે ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહે છે.

રિલેટેડ ન્યૂઝ