ભારતની ઊર્જા નીતિ ક્યારેય એક જ ધ્રુવ પર રહી નથી રશિયાથી ત્ોલની આયાત ખાસ કરીન્ો યુક્રેન યુધ્ધ પછી ભારત માટે સસ્તા ક્રૂડનો સ્ત્રોત હતો નહીં ભારત્ો હંમેશા સમાધાન કારી વલણ અપનાવ્યું છે
ભારત અન્ો અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થતાં બન્ને દૃેશો વચ્ચેના સંબધમાં નવો વણાક આવ્યો છે જ્યાં આર્થિક તકો, રાજકીય અપ્ોક્ષામાં તથા રણનીતિની બાબતો સામ સામે ઉભી છે.
આ સમજૂતીન્ો માત્ર આંકડાકીય ષ્ટિથી તથા વ્યાજ દૃરો, આયાત નિકાસની ભાષામાં સમજવામાં આવે તો આ બાબતનો અર્થ સિમિત રહેશે.
વૈશ્ર્વિક શક્તિ સંતુલન તથા વધતા બહુધ્રુવિય પરિપ્રેક્ષ્યમાં આ સમજૂતી નિર્ણાયક ક્ષણે થઇ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી જાહેર કરાયેલી સમજૂતી મુદ્દે જેમાં ભારત પર લાદૃવામાં આવેલા ટેરિફન્ો ૨૫ ટકા ઘટાડીન્ો ૧૮ ટકા કરવામાં આવ્યો છે. આથી આ બાબત ભારતના અર્થતંત્ર માટે રાહત સ્વરૂપ્ો માનવામાં આવે છે.
ભારતમાંથી વસ્ત્રો, સ્નો, આભૂષણો, ચામડું અન્ો ખેતી એ શ્રમ પ્રધાન ઉદ્યોગ ક્ષેત્રમાં ગણવામાં આવે છે. જ્યાં ઉત્પાદૃન માત્ર મૂડીથી નહીં પરંતુ શ્રમ, કૌશલ્ય અને પરંપરાથી થાય છે.
અમેરિકાના બજારમાં ટેરિફમાં ઘટાડો ભારતના ઉત્પાદૃકો માટે વધુ પ્રતિસ્પર્ધા વાળુ મૂલ્ય પ્રદૃાન કરશે. નિકાસની સંભાવના વધશે પરંતુ આ બાબત માત્ર આર્થિક લાભ મેેળવવાનો પ્રશ્ર્ન નથી આ બાબત ભારતની વિનિર્માણ ક્ષમતા, શ્રમ કૌશલ્ય, તથા વૈશ્ર્વિક સ્પર્ધામાં ત્ોની વધતી પ્રભાવશાળી ભૂમિકાનું પ્રતિિંબબ છે.
આ સમજૂતી મુદ્દે ટ્રમ્પ પર થયેલા વૈશ્ર્વિક દૃબાણના સ્વરૂપમાં જોવામાં આવે છે. ભારત- અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી ઠપ્પ થઇ હતી.
ઓગષ્ટ માસમાં અમેરિકા દ્વારા બ્ોવડાં ટેરિફ લાદૃવામાં આવ્યો હોવા છતાં ભારત્ો રશીયામાંથી ઓઇલની ખરીદૃી યથાવત રાખી હતી. જેથી આ વાત સ્પષ્ટ થઇ હતી કે, ભારત પોતાની રણનીતિ તથા ઉર્જા સંબંધિત હિતો મામલે સમજૂતી કરશે નહીં. આ દૃરમ્યાન ગત મહિન્ો ભારત તથા યુરોપીય સંઘ વચ્ચે ઐતિહાસિક મુકત વેપાર સમજૂતી થઇ હતી આથી અમેરિકા માટે નવો પડકાર થયો હતો. આશરે આ દૃાયકાથી ચાલતી વાતચીત અમેરિકા પર આધાર ઓછો રાખવો પડે ત્ોવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
આ બાબતનું પરિણામ ટ્રેડ ડીલ તરીકે સામે આવ્યું છે જેમાં ટ્રમ્પ શાસનની ત્ોમની રણનીતિના માધ્યમ સ્વરૂપ્ો જોવામાં આવે છે. જેમાં વેપારનું વલણ તથા મુખ્ય ભાગીદૃારી ગુમાવી દૃેવાના જોખમ વચ્ચે સમજૂતી થઇ છે. આ સમગ્ર પ્રક્રિયા માત્ર ભારતની વધતી વૈશ્ર્વિક આર્થિક શક્તિન્ો ઉજાગર કરતી નથી પરંતુ ભારત પોતાની રાજકીય મહત્વકાંક્ષામાં પરિપ્ાૂર્ણ કરવા માગ્ો છે. આથી વૈશ્ર્વિક વેપાર સરંચનામાં મહત્વપ્ાૂર્ણ ફેરફાર થયો છે ત્ોમ જણાવી શકાય. જે ટ્રમ્પની આક્રમક વેપારી નીતિઓન્ો સંતુલિત કરવાનો પ્રયાસ છે.
ભારત ઇયુ ‘મેગાડીલે વ્હાઇટ હાઉસ પર દૃબાણ વધાર્યું હતું અન્ો અમેરિકાન્ો ભારત સાથે પુન: વાતચિત કરવા પ્રેરણા આપી હતી આનુ પરિણામ ટ્રેડ ડીલના સ્વરૂપ્ો સામે આવ્યું છે આ સમજૂતી એવા સમયે થઇ છે જ્યારે વિશ્ર્વની આર્થિક વ્યવસ્થા કપરા સમયમાંથી પસાર થઇ રહી છે.
ચીનની સાથે અમેરિકાનું વેપાર યુધ્ધ, વૈશ્ર્વિક આયાતની શ્રુંખલામાં પુર્નગઠન તથા ફંડ શેરિગની નીતિ વગ્ોરે વચ્ચે ભારતન્ો એક વૈકલ્પિક ઉત્પાદૃનના કેન્દ્રના સ્વરૂપમાં જોવામાં આવતું હતું. પ્રશ્ર્ન આ નથી કે, ભારતન્ો આ ટ્રેડ ડીલથી લાભ થશે કે નહીં આ એ સમય છે જ્યાં આ સમજૂતીનું રાજકીય રીત્ો વિશ્ર્લેષણ કરવું જરૂરી છે. અન્ો આ વાત સૌથી વિચારવા જેવી છે. ભારતની ઉર્જા નીતિ ક્યારેય કોઇ એક દૃેશ યુક્રેન યુધ્ધ પછી ભારત માટે કાચા ત્ોલનો કોઇ સ્ત્રોત રહૃાો ન હતો. ભારત પશ્ર્ચિમના દૃેશન્ો વિરોધ કરતું ન હતું અન્ો રશિયા સાથે સમર્થનમાં પણ ભારત ન હતું. ભારત્ો જ્યારે રસિયાથી ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો કર્યો ત્યારે ત્ોની પાછળ વૈશ્ર્વિક િંકમતોમાં ફેરફાર, વીમો તથા શિિંપગ પ્રતિબંધ અન્ો બજારની વ્યવહારિક સ્થિતિ હતી આથી હવે એવી અપ્ોક્ષા રાખવામાંં આવી રહી છે કે ભારત પોતાની ઉર્જા નીતિન્ો અમેરિકાની રણનીતિ મુજબ કરશે આ બાબત ભારતના હિતમાં નથી.