Jai Hind

પરમાણુ પરિક્ષણ મામલે ચીનની અસ્પષ્ટતાથી અસ્થિરતા વધી

ચીનની વધતી અસ્પસ્ટતા અને ગુપ્ત પ્રવૃત્તિઓ ભારતન્ો સંકેત આપ્ો છે કે, વ્યૂહાત્મક સંતુલન જાળવવા સતત ત્ૌયારી કરવી પડશે ભારતનો ઉદ્દેશ્ય હંમેશા શાંતિ માટે રહૃાો છે

તાજેતરમાં અમેરિકાએ ચીન પર અત્યંત ગંભીર અને લાંબા સમય સુધી અસર કરે ત્ોવો આરોપ મુક્યો હતો. જેમાં વૈશ્ર્વિક પરમાણું સંતુલન, રણનીતિની પારદૃર્શકતા તથા આંતરરાષ્ટ્રીય વિશ્ર્વાસના પ્ાૂર્ણ માળખાન્ો પડકાર આપ્યો છે.
અમેરિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ ૨૨ જૂન ૨૦૨૦એ ચિન્ો પોતાના શિન િંજયાગ પ્રાંત સ્થિત લોફ ન્ાૂર પરિક્ષણ સ્થળ પર એક ગુપ્ત પરમાણું પરિક્ષણ કર્યું હતું. જે સુનિયોજીત પ્રકારથી આંતરરાષ્ટ્રીય સમુદૃાય અન્ો દૃેખરેખ કરતાં તંત્રથી ગુપ્ત રાખવામાં આવ્યું હતું.
અમેરિકાએ આ આરોપ માત્ર એક નિવેદૃનના સ્વરૂપમાં મૂકયો નથી પરંતુ પરિક્ષણની સચોટ તારીખ તથા સમય જાહેર કરી ત્ોન્ો તથ્ય વાળી ગંભીરતા પ્રસ્તુત કરી છે આથી આ વાતનો સ્પષ્ટ સંકેત છે કે, વોશિગ્ટન આ વાતન્ો વૈશ્ર્વિક સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો માન્ો છે, માત્ર રાજકીય સ્વરૂપ્ો આરોપ કરવામાં આવ્યો નથી ત્ોમ સ્પષ્ટ જણાય છે.
જો આ આરોપ સાચો પ્ાૂરવાર થાય તો આ વાત દૃાયકાઓથી પરમાણું પરીક્ષણ વિરામની કાયમી રીત્ો કરાતી અનૌપચારિક પરંતુ પ્રભાવશાળી પરંપરાન્ો તોડવાની વાત જેવી હશે જેમાં શીત યુધ્ધ પછી વિશ્ર્વમાં સ્થિરતા જાળવવામાં મહત્વપ્ાૂર્ણ ભૂમિકા અદૃા કરી છે. અમેરિકાના વિશેષજ્ઞોએ જે ‘ડિકપિંલગ ટેકનીકનો ઉલ્લેખ કર્યો છે ત્ો વિશેષરૂપ્ો િંચતાજનક બાબત ગણાવી શકાય. આ સંકેતોન્ો એ પ્રકારે નિયંત્રિત કરી શકાય છે કે, જે સામાન્ય જમીનમાંથી થતા સંકેતો જેવા અનુભવી શકાય છે. જો કોઇ રાષ્ટ્રે આ પ્રકારે આંતરરાષ્ટ્રીય દૃેખરેખ પ્રણાલીઓન્ો ચકમો આપવાનો પ્રયાસ કર્યો હતો. આથી આ માત્ર ટેકનીકલ પ્રયોગ નથી પરંતુ વૈશ્ર્વિક નિયમ-આધારિત વ્યવસ્થાન્ો પડકાર આપવાનો નિશ્ર્ચિત પ્રયાસ છે.આ ઘટના પરમાણું હથિયાર નિયંત્રણની વિશ્ર્વસનીયતા પર સીધો પ્રહાર છે. આ ઘટના ક્રમનો સમય પણ મહત્વપ્ાૂર્ણ છે અમેરિકા તથા રશિયા વચ્ચે પરમાણું હથિયારોન્ો સિમિત કરવાવાળી ન્યુ સ્ટાર્ટ સંધી ફેબ્રુ. ૨૦૨૬માં સમાપ્ત થઇ ચુકી છે.આ સંધિએ વર્ષો સુધી મુખ્ય પરમાણું શક્તિઓ વચ્ચે સંતુલન જાળવી રાખવામાં મુખ્ય ભૂમિકા અદૃા કરી હતી. આ સંધિ પ્ાૂર્ણ થતા જો ત્રીજી મોટી શક્તિ પર ગુપ્ત પરિક્ષણનો આરોપ સામે આવે છે તો આ પ્રશ્ર્ન સ્વભાવિક છે કે, શું ભવિષ્યનું હથિયાર નિયંત્રણ વ્યવસ્થાન્ો દ્વિપલીયના સ્થાન્ો ત્રિપક્ષીય અથવા બહુપ્રસિય સ્વરૂપ આપવું જોઇએ નહીં.ચીનન્ો ઔપચારિક નિયંત્રણ માળખામાં સમાવેશ કરવાની બાબત વધુ શ્રેેષ્ઠ પ્રતિત થાય છે. ચીન્ો આ આરોપોનું ખંડન કરીન્ો જણાવ્યું હતું કે, આ વાત રાજકીય રીત્ો લેવામાં આવી છે. બ્ોઇજીંગ્ો પોતાની ‘નો ફર્સ્ટ યુઝ નીતિ પ્રત્યે પ્રતિબધ્ધતાનું ઉચ્ચારણ કર્યુ છે પરંતુ સરખા સ્વરૂપ્ો ચીનની ગતીવિધી અલગ વાત રજૂ કરે છે.તાજેતરના વર્ષોમાં નવા આઇસીબીએમ સાઇલો ક્ષેત્રનું નિર્માણ, હાઇપર સોનિક મિસાઇલોનું પરિક્ષણ, પરમાણું સબમરીનનો વિસ્તાર તથા પરમાણું ભંડારમાં ઝડપથી થતી વૃધ્ધિ જેવા સંકેતો તીવ્ર આધુનિકરણ કાર્યક્રમ તરફ ઇશારો દૃર્શાવે છે. આ પ્રવૃત્તિ ચીનના ‘ન્યુનત્તમ પ્રતિરોધના દૃાવાન્ો શંકાસ્પદૃ જણાવે છે. ભારત માટે આ ઘટનાક્રમ મહત્વપ્ાૂર્ણ છે વર્ષ ૨૦૨૦માં ગલવાન ખીણમાં થયેલા સંઘર્ષ એ અગાઉથી સ્પષ્ટતા કરી હતી કે, સરહદૃનો તણાવ હવે સરહદૃો સુધી સિમિત રહેશે નહીં. જો આ સમયે સરહદૃ પર પરમાણું પરિક્ષણ થશે તો આ વાત એક વ્યાપારિક સામયિક સંદૃેશાનો ભાગ બની શકે છે.
ક્ષેત્રીય હદૃ કરીકે આ વાતમાં તથ્ય છે કે, ચીન્ો દૃાયકાઓ સુધી પાકિસ્તાનના પરમાણું તથા મિસાઇલ કાર્યક્રમોન્ો પરોક્ષ રીત્ો સંરક્ષણ આપ્યું છે. પરમાણું રિએકટરોનો સપ્લાય, બ્ૌલિસ્ટિક મિસાઇલ ટેકનીકમાં સહયોગ તથા યુધ્ધમાં રણનીતિ સ્વરૂપ્ો સરકારન્ો મદૃદૃ કરી ચીન્ો દૃક્ષિણ એશિયામાં શક્તિ સંતુલનન્ો જાણી જોઇને ભારત વિરોધી દિૃશામાં લઇ જવાનો પ્રયાસ કર્યો છે. આ સમર્થન ટેકનીકલ સહાયતા નથી પરંતુ ભારતન્ો દૃરેક ક્ષેત્રમાં ઘેરી લેવાની રાજકીય રણનીતિનો ભાગ છે આથી નીતિઓથી ચીનનો ‘જવાબદૃાર શક્તિશાળી દૃેશ હોવાનો દૃાવો ખોખલો પ્ાૂરવાર થાય છે. ભારતની પરમાણું નીતિ તો ફર્સ્ટ યુધ તથા વિશ્ર્વસનીયતા ન્યૂનત્તમ પ્રતિરોધ દિૃર્ઘકાળથી વધુ જવાબદૃાર અને સંતુલિત ષ્ટિ કોણનું ઉદૃાહરણ છે. ભારત્ો સંખ્યાની આંધળી દૃોડમાં ભાગ લીધા વગર પોતાની પ્રતિરોધક ક્ષમતાન્ો વધારવાની વિશ્ર્વસનીયતા પર ભાર મૂક્યો છે.
ત્રિસ્તરીય પ્રતિરોધક ક્ષમતા (ભૂમિ, વાયુ તથા સમુદ્ર આધારિત) સમાન્ડ એન્ડ કંટ્રોલ સંરચનાની મજબ્ાૂતી તથા ટેકનીકલ આધુનિકરણ જેવા પગલા આ બાબત માટે પ્રમાણભૂત છે કે, ભારત પોતાની સુરક્ષાન્ો લઇ સર્તક છે.
ચીનની વધતી ગુપ્ત ગતિવિધી ભારત માટે આ સંકેત દૃર્શાવે છે કે, રણનીતિનું સંતુલિત બનાવી રાખવા માટે ભારત માટે સતત ત્ૌયારી જરૂરી છે. ભારતનો ઉદ્દેશ્ય નજીકના દૃેશોમાં ભૂમીનો વિસ્તાર નથી પરંતુ સ્થિરતાન્ો સુનિશ્ર્ચિત કરવાનો છે. વૈશ્ર્વિક સ્તરે આ ઘટના એક મોટા પ્રશ્ર્નન્ો ઉપસ્થિત કરે છે કે શું વર્તમાન પરમાણું માળખું બહુ ધ્રુવીય વિશ્ર્વની વાસ્તવિકતાન્ો અનુરૂપ છે.
ચીન દ્વારા કરવામાં આવેલ પરમાણું પરિક્ષણનો મુદ્દો આરોપ-પ્રતિઆરોપ નથી પરંતુ વૈશ્ર્વિક પરમાણું વ્યવસ્થા, પારદૃર્શકતા તથા શક્તિ સંતુલનના ભવિષ્ય સામે જોડાયેલ પ્રશ્ર્ન છે. જૂન ૨૦૨૦ની ઘટના ખરેખર એક પરમાણું પરિક્ષણ હોય તો ત્ોનો ઉદ્દેશ્ય દૃુરગામી મહત્વ ધરાવે છે. જવાબદૃાર પરમાણું શક્તિના સ્વરૂપમાં ભારત્ો હંમેશા આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કર્યું છે.