Jai Hind

ખામેની સામે Gen Z ફરી મેદાને:બળપ્રયોગ કરાતા અનેક ઘાયલ ઇરાનમાં કોલેજ-યુનિવર્સિટીમાં ઉગ્ર દૃેખાવો

યુધ્ધના ભણકારા વચ્ચે રશિયા-ઇરાન વચ્ચે ગુપ્ત કરાર:યુએસ-ઇઝરાયેલને ચિંતા

ઈરાનમાં સુપ્રીમ લીડર અલી ખામેની સામે ગત મહીને શરૂઆતમાં વિરોધ પ્રદૃર્શન ફાટી નીકળ્યા હતાં, જેને દૃમન અને િંહસાથી દૃબાવી દૃેવામાં આવ્યા હતાં, હવે ફરી ઈરાનમાં જનાક્રોશ ફાટી નીકળ્યો છે. આ વખતે વિરોધ પ્રદ્રશાનોની કમાન ય્ીહ ઢ વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં લીધી છે. યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને ઇસ્લામિક સાશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિઝ્યુઅલ્સમાં જોવા મળે છે કે, રાજધાની તેહરાનની એક એન્જિનિયિંરગ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઇને લોકોને ફારસી ભાષામાં નારા લગાવી રહૃાા છે.
પ્રદૃર્શનકારી સામે કાર્યવાહી માટે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના અર્ધલશ્કરી એકમોને તૈનાત કરવામાં આવ્યા છે, વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાના અને કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
એક વીડિયોમાં શરીફ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદૃર્શન દૃરમિયાન ખામેનીને “ખૂની નેતા” ગણાવવામાં આવ્યા હતા, વિદ્યાર્થીઓને નારા લગાવી ઈરાનના નિર્વાસિત શાહના દૃેશનિકાલ કરાયેલા દૃીકરા રેઝા પહલવીને શાસન બનવા વિનંતી કરી.
સોશિયલ મીડિયા પરના અન્ય એક વીડિયો અનુસાર, તેહરાનમાં બેહેશ્તી અને અમીર કબીર યુનિવર્સિટીઓ અને ઉત્તરપૂર્વમાં મશહાદૃ યુનિવર્સિટીમાં પણ પ્રદૃર્શનો થયા હતાં.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચેના સંબંધો અત્યંત સ્ફોટક વળાંક પર છે. એક તરફ ટ્રમ્પ અને ઈઝરાયલ ઈરાન પર મર્યાદિૃત સૈન્ય હુમલાની વિચારણા કરી રહૃાા છે, તો બીજી તરફ ઈરાને પોતાની સુરક્ષાને મજબૂત કરવા માટે રશિયા સાથે અબજો રૂપિયાની ’સીક્રેટ આર્મ્સ ડીલ’ પાર પાડી છે.
અહેવાલ મુજબ, ઈરાને રશિયા સાથે ૫૦૦ મિલિયન યુરો (આશરે ૫૮૯ મિલિયન) ના શસ્ત્રો ખરીદૃવા માટે ગુપ્ત કરાર કર્યા છે. આ ડીલ ડિસેમ્બરમાં મોસ્કોમાં સાઈન કરવામાં આવી હતી. જોકે તેનો ખુલાસો હવે થયો છે.
આ કરાર હેઠળ રશિયા આગામી ત્રણ વર્ષમાં ઈરાનને ૫૦૦ અત્યાધુનિક ‘વર્બા’ લોન્ચ યુનિટ અને ૨,૫૦૦ જેટલી ૯સ્૩૩૬ મિસાઈલો આપશે. આ મિસાઈલો ખભા પર રાખીને ડ્રોન કે ફાઈટર જેટ પર ચોક્કસ નિશાન સાધવા માટે જાણીતી છે.
ગયા વર્ષે જૂનમાં અમેરિકન સેનાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો પર હુમલા કર્યા હતા. ટ્રમ્પનો દૃાવો હતો કે આ હુમલામાં ઈરાનની પરમાણુ ક્ષમતા ખતમ થઈ ગઈ છે, પરંતુ ઈરાનનું કહેવું છે કે તેઓ નુકસાનમાંથી બહાર આવી ગયા છે અને હવે તેમની શક્તિ પહેલા કરતા વધી ગઈ છે.
આ હુમલા બાદૃ જ જુલાઈમાં ઈરાને રશિયા પાસે આધુનિક મિસાઈલ સિસ્ટમની માંગ કરી હતી, જેની ડિલિવરી ૨૦૨૭ થી ૨૦૨૯ વચ્ચે ત્રણ તબક્કામાં થશે.

અમેરિકી હુમલાની આશંકાન્ો લઈન્ો ભારત્ો પોતાના નાગરિકોન્ો ઇરાન છોડવા જણાવ્યુ

ઈરાન અને પશ્ર્ચિમ એશિયા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે ત્યાંના તેના નાગરિકો માટે એક મોટું એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય દૃૂતાવાસે સોમવારે એક નવી એડવાઈઝરી જારી કરીને તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા વિનંતી કરી છે. આગામી દિૃવસોમાં અમેરિકા દ્વારા સંભવિત લશ્કરી કાર્યવાહીની િંચતા વચ્ચે આ સલાહ આપવામાં આવી છે.