Jai Hind

આજથી યુકેની ઇ-વિઝા સિસ્ટમ શરૂ પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહી

બ્રિટન જવા ઇચ્છતા ભારતીયો માટે ખુશખબર

ઇ-વિઝા એ વ્યક્તિના ઇમિગ્રેશન સ્ટેટસનો ડિજિટલ રેકોર્ડ છે જે પાસપોર્ટ સાથે િંલક રહેશે

બ્રિટન (ેં) જવાની તૈયારી કરી રહેલા ભારતીયો માટે આજે ખુશીનો દિૃવસ છે. કારણ કે યુકે સરકારે તેની વિઝા સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દૃીધી છે. અત્યાર સુધી પાસપોર્ટ પર વિઝા સ્ટીકર લગાવવાની જે સિસ્ટમ હતી, તેનો હવે અંત આવ્યો છે અને તેની જગ્યાએ હવે ’ઈ-વિઝા’ (ીફૈજટ્ઠ) આપવામાં આવશે. આ નવા ફેરફારને કારણે હવે ભારતીય પ્રવાસીઓએ વિઝા પ્રોસેિંસગ વખતે પાસપોર્ટ જમા કરાવવાની જરૂર રહેશે નહીં.
કોલકાતા સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનના જણાવ્યા અનુસાર, ઈ-વિઝા એ વ્યક્તિના ઇમિગ્રેશન સ્ટેટસનો ડિજિટલ રૅકોર્ડ છે, જે પ્રવાસીના પાસપોર્ટ સાથે ડિજિટલ રીતે િંલક રહેશે. આ સિસ્ટમ દ્વારા પ્રવાસીઓ ટુરિસ્ટ, સ્ટુડન્ટ કે વર્ક વિઝા જેવી વિગતો ઓનલાઇન ’ેંફૈં’ જોઈ શકશે. જે લોકો પાસે અત્યારે વેલિડ સ્ટીકર વિઝા છે, તેમણે નવેસરથી અરજી કરવાની જરૂર નથી, પરંતુ તેમણે પણ પોતાનું ઓનલાઇન એકાઉન્ટ બનાવી તેને પાસપોર્ટ સાથે િંલક કરવું પડશે.
ભારતીય અરજદૃારો માટે આજથી યુકે ઈ-વિઝા સેવા શરુ કરી દૃેવામાં આવી છે, જે પરંપરાગત વિઝા સ્ટીકરનું સ્થાન લેશે. હવે બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદૃ અરજદૃારોને તે જ દિૃવસે પાસપોર્ટ પરત મળી જશે, જેનાથી વિઝાના નિર્ણયની રાહ જોતી વખતે તેઓ અન્ય દૃેશોના વિઝા માટે અરજી કરી શકશે અથવા મુસાફરી કરી શકશે. આ નવી સિસ્ટમમાં સગીર બાળકો સહિત પરિવારના દૃરેક સભ્ય માટે અલગ ઓનલાઇન એકાઉન્ટ હોવું અનિવાર્ય છે. પ્રવાસીઓએ મુસાફરી દૃરમિયાન વિઝાના ડિજિટલ પુરાવા ફોન અથવા પ્રિન્ટ સ્વરૂપે સાથે રાખવા પડશે. શરુઆતના તબક્કે કેટલીક ટેકનિકલ ખામીઓ સર્જાવાની શક્યતાને જોતાં બ્રિટિશ હોમ ઑફિસ આ પ્રક્રિયા પર સતત દૃેખરેખ રાખી રહી છે. વિગતવાર માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો. અત્યાર સુધી વિઝાની પ્રક્રિયામાં પાસપોર્ટને લગભગ ત્રણ અઠવાડિયા સુધી રોકી રખાતો હતો.
પરંતુ નવા નિયમ મુજબ, વિઝા અરજદૃારોએ બાયોમેટ્રિક્સ અને ઓળખની ચકાસણી માટે વિઝા ઍપ્લિકેશન સેન્ટર (ફછઝ્ર) પર તો જવું પડશે, પરંતુ હવે ત્યાં પાસપોર્ટ જમા કરાવવાની જરૂર રહેશે નહીં. અરજદૃાર પોતાની પ્રક્રિયા પૂર્ણ કરીને તે જ દિૃવસે પાસપોર્ટ પોતાની સાથે પરત ઘરે લઈ જઈ શકશે.