ઇરાનમાં થયેલી ઇસ્લામિક ક્રાંતિન્ો ભારત્ો માન્યતા આપી ન હતી. ત્યારબાદૃ ભારત અન્ો ઇરાનના સંબંધો મજબ્ાૂત થયા હતા એક સમયે ઇરાન ભારતના ટોપ થ્રી ફૂડ સપ્લાયરોમાંથી એક હતું
વર્તમાન વૈશ્ર્વિક સ્થિતિ એક એવા અરાજકતા ભર્યા માહોલમાં આવી ગઇ છે જ્યાં જેની લાઠી ત્ોની ભેંસ જેવી સ્થિતિ થઇ છે અન્ો આ આંતરરાષ્ટ્રીય સિધ્ધાંત આંતરરાષ્ટ્રીય કાયદૃો પણ ભારે પડી રહૃાો છે.
બિજા વિશ્ર્વ યુધ્ધ પછી વૈશ્ર્વિક શાંતિ અન્ો સ્થિરતા માટે જે નિયમો બનાવવામાં આવ્યા હતા અન્ો જે સંસ્થાઓન્ો આ નિયમોનું પાલન કરવાની જવાબદૃારી સોંપવામાં આવી હતી. ત્ો આજે અસહાય અન્ો પાંગળા પડી રહૃાા છે.
ખાસ કરીન્ો સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃના મહત્વ પર ગંભીર પ્રશ્ર્નો થઇ રહૃાા છે. અસબત્ત આ પછડાટ ત્વરિત આવી નથી પરંતુ ક્રમબધ્ધ જે નિષ્ફળતા મળી છે ત્ોનું પરિણામ ગણાવી શકાય.
ઇરાન પર ઇઝરાયલ તથા અમેરિકા દ્વારા કરવામાં આવેલો હુમલો સમરથ કો દૃોષ નહીં ગુંસાઇ કહવેત સાચી પ્ાૂરવાર કરે છે. પરમાણું સંઘિના નામે દૃબાણ ઉભું કરવામાં નિષ્ફળ રહૃાા પછી સ્ૌન્ય દૃળોનો ઉપયોગ એક ખતરનાક કૃત્ય છે. પહેલા વેન્ોઝએલાના રાષ્ટ્રપતિની ધરપકડ તથા હવે ઇરાનના વડાન્ો નિશાન બનાવવાની વાત દૃુનિયાન્ો ડરાવનારો સંદૃેશ છે આથી વિડંબના આ છે કે, આ હુમલો માત્ર એ શંકાના આધારે કરવામાં આવ્યો છે કે, ઇરાન પરમાણું હથિયારો વિકસિત કરી રહૃાું છે.
આથી જો આવી જ દૃલીલ જેવી ઇરાનના મામલામાં આપવામાં આવી છે જ્યાંથી કોઇ રાસાયણિક હથિયારો મળ્યા નથી. ઇરાનના સર્વોચ્ચ ન્ોતા આયાતુલ્લા અલી ખામેન્ોઇના મોત પછી અમરેકિા તથા ઇઝરાયલ જે સત્તા પરિવર્તનની આશા રાખે છે તો ત્ોમનો માર્ગ કંટક ભરેલો
છે. ઐતિહાસિક અનુભવો પરથી જાણવા મળ્યું છે કે, માત્ર આકાશમાંથી બોંબ ફેંકવાથી કોઇ દૃેશની સત્તા બદૃલી શકાતી નથી તથા જનમાનસમાં પરિવર્તન લાવી શકાતું નથી અમેરિકાએ હાલમાં ભૂમિદૃળન્ો મોકલવાની ઇચ્છા વ્યકત કરી નથી.
ઇરાનના નાગરિકો પોતાની સમૃધ્ધ સભ્યના તથા સંસ્કારો પ્રત્યે સ્વાભીમાની છે ત્ોઓ વિદૃેશી તાકાતો દ્વારા ત્ોમના પર થોંપવામાં આવેલી સરકારનો સ્વીકાર કરશે નહીં.
અલબત્ત અમેરિકાએ ઇરાનના અંતિમ શાહ પહલવી વંશના ઉત્તરાધિકારી રઝા પહલવીન્ો રક્ષણ આપ્યું છે પરંતુ આ ભીષણ હુમલા પછી થયેલા સંખ્યાબંધ ન્ોતાઓનં મોત અન્ો દૃેશમાં થયેલા ભારે નુકસાન પછી ત્ોમના માટે આ પદૃ સ્વીકારવું સરળ હશે નહીં.
ઇરાન્ો જે રીત્ો અમેરિકા તથા ઇઝરાયલ પર જવાબી હુમલાઓ કર્યા છે ત્ોનાથી સંઘર્ષના અન્ોક દ્વાર ખુલી ગયા છે. ઇરાન પાસ્ો ભલે અમેરિકા તથા ઇઝરાયેલ જેવા શસ્ત્રો ન હોય પરંતુ ત્ોમના શક્તિશાળી મિસાઇલો તથા ઘાતક ડ્રોન અમેરિકાના મહત્વના સ્થળોન્ો ન્ોસ્તનાબુદૃ કરી શકે છે.
આ યુધ્ધ જો લાંબુ ચાલશે તો વૈશ્ર્વિક સ્તરે આયાત-નિકાસમાં મોટો તફાવત થશે અન્ો સમગ્ર માળખું છિન્નભિન્ન થશે અન્ો ફ્રુડ ઓઇલમાં જો ભાવ વધારો થશે તો ત્ોની આગ સમગ્ર વિશ્ર્વની અર્થવ્યવસ્થાન્ો ડામાડોળ કરી શકે છે.
ભારત માટે આ સંકટ બ્ોવડો પડકાર છે પશ્ર્ચિમ એશિયામાં આશરે ૯૦ લાખ ભારતીય કામ કરી રહૃાા છે આથી ત્ોમના જીવન પર જોખમ ઉભું થયું છે ઇરાન સામે ભારતન્ો ઐતિહાસિક અન્ો સાંસ્કૃતિક સંબંધો છે આ સમયે અમેરિકા તથા ઇઝરાયલે શાંતિપ્ાૂર્ણ કામ લઇ સમસ્યાનો નિવેડો લાવવો જોઇએ.
ઇરાનમાં અત્યારે મિશ્ર માહોલ છે. ઇરાનની સરકાર ખોમેન્ોઇના મોતનો બદૃલો લેવા કસમો ખાઇ રહી છે જ્યારે વિરોધમાં જશ્ન મનાવી રહૃાા છે. ખામેન્ોઇના મોત પછી ઇરાન હજુય શિમા કટ્ટરવાદૃીઓના હાથમાં છે ત્ોથી જશ્ર્ન મનાવવારાઓએ પોતાની લાગણીઓ કાબ્ાૂમાં રાખવી પડશે.
ઇઝરાયલ અને અમેરિકાની સાથે સાથે સાઉદૃી અરિબિયા સહિતના સુન્નીઓના દૃેશો ખુસ છે સુન્નીઓની મહત્વકાંક્ષા આડે ઇરાન સૌથી મોટો અવરોધ છે. ત્ોથી આરબ દૃેશોની ખુશી સમજી શકાય છે. અમેરિકા તથા ઇઝરાયેલ ખામેન્ોઇન્ો સૌથી મોટો દૃુશ્મન માનતા ત્ોથી એ ખુશ છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ્ો ટ્રુથ સોશ્યલ પર લખ્યું છે કે, ઇતિહાસના સૌથી ક્રુર વ્યક્તિઓમાંથી એક ખામેન્ોઇ માર્યો ગયો છે. ખામેન્ોઇના મોતથીત ઇરાનની જનતા સાથે અમેરિકા તથા દૃુનિયાના દૃેશોન્ો ન્યાય મળ્યો છે.
ટ્રમ્પનું નિવેદૃન અમેરિકાના બ્ોવડા ધોરણોનો નાદૃાર નમૂનો છે. ઇરાન્ો ઇઝરાયલન્ો પરેશાન કરવા હિઝબોલાહ અને હુતિ જેવા શિયા આતંકવાદૃી સંગઠનોન્ો પોષ્યા હતા એ વાત સાચી છે આ ઇરાક, સીરિયા, લેબનોન, અન્ો યમન જેવા દૃેશોમાં સત્તા કબજે કરવા ખુનામરકી કરે છે.