Jai Hind

વડાપ્રધાન મોદૃી અને પીએમ કાર્નીની મુલાકાત દૃરમિયાન અનેક કરાર પર થયા હસ્તાક્ષર; વેપારને $50 બિલિયન સુધી વધારવાનો લક્ષ્યાંક રાખ્યો

ભારતને યૂરેનિયમ આપશે કેનેડા

ભારતની મુલાકાત્ો આવેલા કેન્ોડાના વડાપ્રધાન માર્ક કાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની નવી દિૃલ્હીમાં હૈદૃરાબાદૃ હાઉસ ખાત્ો યોજાયેલી દ્વિપક્ષીય બ્ોઠકમાં બંન્ને દૃેશો વચ્ચે મહત્વના કરાર થયા હતા નીચેની તસ્વીરોાં ડાબ્ોથી હૈદૃરાબાદૃ હાઉસ ખાત્ો આવી પહોંચેલા કેન્ોડાના વડાપ્રધાન માર્ક કાર્નીન્ો પીએમ નરેન્દ્ર મોદૃી બ્ોઠક ખંડ તરફ દૃોરી જઇ રહૃાા છે પછીની તસ્વીરમાં બંન્ો દૃેશોના ન્ોતાઓની હાજરીમાં થયેસા હસ્તાક્ષર કરાલેયાલ કરારના દૃસ્તાવેજોની ભારતના વિદૃેશમંત્રી એસ. જયશંકર અન્ો કેન્ોડાના વિદૃેશમંત્રી આદૃાનપ્રધાન કરી રહૃાા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્નીએ સોમવારે દિૃલ્હીમાં મુલાકાત કરી. આ દૃરમિયાન બંને દૃેશો વચ્ચે અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા. બેઠક બાદૃ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદૃનમાં પીએમ મોદૃીએ કહૃાું કે બંને દૃેશો વચ્ચે સિવિલ ન્યુક્લિયર એનર્જીમાં લાંબા ગાળા માટે યુરેનિયમ સપ્લાયનો એક મહત્વપૂર્ણ કરાર થયો છે. બંને દૃેશો સ્મોલ મોડ્યુલર રિએક્ટર અને અદ્યતન રિએક્ટરો પર સાથે મળીને કામ કરશે. હવે બંને દૃેશો વેપાર, ઊર્જા અને ટૅક્નોલૉજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારીને સંબંધો સુધારવા માટે મક્કમ દૃેખાય છે. આ બેઠક દૃરમિયાન ભારત અને કેનેડાએ વર્ષ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૫૦ બિલિયન ડૉલર સુધી લઈ જવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહૃાું, છેલ્લા દૃાયકામાં પીએમ મોદૃીના નેતૃત્વમાં ભારત વિશ્ર્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયું છે. અહીં માથાદૃીઠ આવકનો વિકાસ એવો રહૃાો છે જે ઇતિહાસમાં બહુ ઓછો જોવા મળ્યો છે. કેનેડા તમારા આ જ ઉત્સાહ અને હેતુની ભાવનાને શેર કરે છે. મને લાગે છે કે આ નવા યુગમાં સફળતાનો માર્ગ ૨૦૨૩માં તમારા ય્૨૦ અધ્યક્ષપદૃના વિષય ર્‘ંહી ઈટ્ઠિંર, ંર્હી હ્લટ્ઠદ્બૈઙ્મઅ, ંર્હી હ્લેેિીં માં સારી રીતે દૃર્શાવવામાં આવ્યો છે, કારણ કે આપણા સમયના પડકારોને કોઈ પણ દૃેશ એકલો ઉકેલી શકતો નથી. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહૃાું, છેલ્લા એક વર્ષમાં કેનેડા અને ભારતની સરકારો વચ્ચે જે સંવાદૃ થયો છે, તે છેલ્લા બે દૃાયકામાં થયેલા તમામ સંવાદૃો કરતા વધુ છે. આ માત્ર સંબંધોનું નવીકરણ નથી, પરંતુ નવા ઉત્સાહ, ધ્યાન અને દૃૂરદૃર્શિતા સાથે એક મૂલ્યવાન ભાગીદૃારીનો વિસ્તાર છે.
આ બે આત્મવિશ્ર્વાસુ દૃેશો વચ્ચેની ભાગીદૃારી છે, જેઓ પોતાના ભવિષ્યની દિૃશા પોતે નક્કી કરી રહૃાા છે.
પીએમ મોદૃીએ કહૃાું કે વિશ્ર્વમાં ચાલી રહેલા અનેક તણાવો પર ભારતનું વલણ સ્પષ્ટ છે. અમે હંમેશા શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની વાત કરતા રહૃાા છીએ, અને જ્યારે બે લોકશાહી દૃેશો સાથે ઉભા રહે છે, ત્યારે શાંતિનો અવાજ વધુ મજબૂત બને છે. પશ્ર્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ આપણા માટે ઊંડી િંચતાનો વિષય છે. ભારત તમામ વિવાદૃોને સંવાદૃ અને રાજદ્વારી માધ્યમથી ઉકેલવાનું સમર્થન કરે છે અને ક્ષેત્રમાં તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે તમામ દૃેશો સાથે ગાઢ સહયોગ ચાલુ રાખશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે કેનેડા ભારત માટે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ભાગીદૃાર છે.