Jai Hind

મહાયુધ્ધ હવે વૈશ્ર્વિક ચિંતાનો પ્રશ્ન બન્યો

અમેરિકા દ્વારા સદ્દામ હુસેન તથા કર્નલ ગદ્દાફીની હત્યા કરવામાં આવી હતી, ત્યાર પછી ઇરાક અન્ો લિબીયા સંપ્ાૂર્ણ રીત્ો બરબાદૃ થયા છે ઇરાન આ યુધ્ધન્ો પોતાના દૃેશની ઘેરાબંધી થઇ રહી છે ત્ોમ માન્ો છે

રમઝાનના પવિત્ર મહિનામાં ઇરાન, અમેરિકા, અન્ો ઇઝરાયલ દ્વારા યુધ્ધ કરવામાં આવતા આ વાત સ્પષ્ટ થઇ ચૂકી છે કે, જ્ઞાન, વિજ્ઞાન સભ્યતા અન્ો સંસ્કૃતિની ગણાતી ૨૧મી સદૃીમાં સત્તા અન્ો નાણાં મેળવવા વિશ્ર્વના દૃેશો પરસ્પર યુધ્ધ કરી રહૃાા છે. પોતાની સુરક્ષાના નામે અથવા સત્તા પરિવરર્તન કરવાના ઇરાદૃા સાથે કોઇપણ દૃેશ પર થતો હુમલો વૈશ્ર્વિક વ્યવસ્થા પર પ્રશ્ર્નો ઉપસ્થિત કરે છે. ઇઝરાયલ તથા અમેરિકાન્ો ઇરાન સાથે માત્ર યુધ્ધ નથી. વર્ષ ૧૯૭૯માં ઇસ્લામિક ક્રાંતિ પછી ઇરાન અમેરિકાના નિશાના પર રહૃાું છે. ઇઝરાયલ પણ ઇરાન પોતૌના માટે જોખમી છે ત્ોમ વર્ષોથી દૃર્શાવી રહૃાું છે ગત વર્ષે જૂન મહિનામાં આ બ્ો દૃેશો વચ્ચે યુધ્ધ થયું હતું. છતાં સ્ૌન્ય અથડામણ બંધ કરવા અમેરિકા તથા ઇરાન વચ્ચે અન્ય દૃેશમાં શાંતિ મંત્રણા થઇ હતી.
તાજેતરમાં બન્ને દૃેશો વચ્ચે જીનીવામાં મંત્રણા થઇ હતી. પરંતુ મંત્રમાના સમય પછી ભારતીય સમય મુજબ શનિવારે સવારે અમેરકા તથા ઇઝરાયલે સાથે મળીન્ો ઇરાન પર હુમલો કર્યો હતો. જેમાં ઇરાનના સર્વોદૃય ન્ોતા ખોેમેનાઇ સહિત ઘણા ટોચના ન્ોતાઓનું મોત થયું હતું આથી ઇરાનમાં ૪૦ દિૃવસના રાષ્ટ્રીય શોકની જાહેાત કરવામાં આવી છે આ દૃરમ્યાન ઇરાન દ્વારા મધ્ય પ્ાૂર્વમાં અમેરિકાના સ્ૌન્ય સ્થળો પર હુમલો કરાયો હતો આથી આ વાત સ્પષ્ટ છે કે, યુધ્ધ લાંબુ ચાલશે જેનાથી યુધ્ધની અસરગ્રસ્ત દૃેશોમાં નાગરિકો તથા અર્થ વ્યવસ્થા પર નકારાત્મક અસર પડશે.
અમેરિકાન્ો િંચતા ઇરાનના પરમાણું કાર્યક્રમન્ો લઇન્ો છે. કહેવાય છે કે, ઇરાન પોતાના પરમાણું કાર્યક્રમન્ો સિમિત રાખવા માટે સહમત થયું હતું. પરંતુ શરત આ મૂકવામાં આવી હતી કે વર્ષ ૧૯૭૯માં જે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્ો દૃૂર કરવામાં આવે. આ પ્રતિબંધોન્ો લઇ ઇરાનની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. પરંતુ અમેરિકાની દૃાદૃાગીરી સામે માથું ઉચું રાખી વાત કરવાની ઇરાનની હિંમત ત્ાૂટી નથી ઇરાન તથા અમેરિકા વચ્ચે જે યુધ્ધ થયું છે ત્ોનો બીજો મુદ્દો મધ્ય પ્ાૂર્વમાં સક્રિય હમાસ, હિજબુલ્લાહ તથા હૂની જેવા આતંકવાદૃી સંગઠનો છે. ઇઝરાયલ સહિત તમામ જે અમેરકાના સહયોગી દૃેશો છે ત્ો દૃેશો માટે આ આતંકવાદૃી સંગઠનો જોખમી બન્યી છે અન્ો આ આતંકવાદૃી સંગઠનોન્ો ઇરાન હંમેશા મદૃદૃ કરી રહૃાું છે.
શાંતિની વાતચીતો વચ્ચે યુધ્ધ થવા વીશે ઘણા કારણો દૃર્શાવવામાં આવી રહૃાા છે ઇરાન આ આતંકવાદૃી સંગઠનોન્ો મદૃદૃ બંધ કરતું ન હતું. આથી કહી શકાય કે, આતંકવાદૃીઓન્ો મદૃદૃ કરવી આ બાબત અયોગ્ય છે. આ કામ પાકિસ્તાન ભારત વિરૂદ્ધ ઘણા લાંબા સમયથી કરી રહૃાું છે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ તથા સ્ૌન્ય પ્રમુખ આસિમ મુનીર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ મહાન ન્ોતા છે ત્ોવી વાત દૃરેક વખત્ો રજૂ કરી રહૃાા છે. કોઇપણ ન્યાયપ્ાૂર્ણ વૈશ્ર્વિક વ્યવસ્થામાં આવા બ્ોવડા માપદૃંડો સ્વીકાર્ય હોતા નથી. જાણકારોના મત્ો યુધ્ધનો મુખ્ય મુદ્દો ત્ોલ અન્ો ગ્ોસથી સમૃધ્ધ મધ્યપ્ાૂર્વ ર કબજો કરવાનો છે. દૃાયકાઓથી અમેરિકા મધ્ય પ્ાૂર્વના દૃેશોમાં ‘પ્રેમથી અથવા ‘મારથી પોતાની કઠપ્ાૂતળી સરકાર સ્થાપિત કરવા પ્રયાસ કરી રહૃાું છે. આ કામ એટલા માટે અમેરિકા કરે છે કે એ દૃેશોની કુદૃરતી સંપતિ પર પોત્ો કબજો જામાવી શકે અન્ો જે ત્ો દૃેશનું રાજકારણ અમેરિકા પોતાની શક્તિ પર ચલાવે. અમેરિકા દ્વારા સદ્દામ હુસ્ોન તથા કર્નલ ગદ્દાફીની હત્યા પછી ઇરાક અન્ો લીબીયા આર્થિક રીત્ો નષ્ટ થયા છે. અન્ો ઘણા ઇસ્લામીક દૃેશો અમેરિકા ત્ોમના દૃેશમાં લશ્કરી થાણા નાખે ત્ોવી સંમતિ આપી રહૃાા છે. અલબત્ત ઇરાન શક્તિશાળી દૃેશ છે અન્ો ઇરાન અમેરિકાની કવાયતન્ો પોતાના દૃેશમાં ઘેરબંધી કરવામાં આવી રહી છે ત્ો સ્વરૂપ્ો નિહાળે છે આથી અમેરિકા તથા ઇઝરાયલે સંયુકત રીત્ો યુધ્ધ કરતા જવાબમાં ઇરાન અન્ય દૃેશો પર હુમલા કરી રહૃાું છે. ખોમેનાઇ સર્વોચ્ચ ન્ોતા હતા પરંતુ વિશ્ર્વમાં શિયા મુસ્લિમ સમુદૃાયના ધાર્મિક ન્ોતા હતા શિયા સમુદૃાય ત્ોમની હત્યાન્ો પોતાના ધર્મગુરુની હત્યા થઇ છે ત્ોમ માની રહૃાું છે આથી ત્ોના પડઘા ઇરાક તથા પાકિસ્તાનમાં અમેરિકાના વાણિજય દૃૂતાવાસ તથા સ્થાનિક નાગરિકો પર હુમલો કરાયો ત્ો સ્વરૂપ્ો સામે આવ્યા છે.
ઇરાનમાં વર્ષોથી ખોમેનાઇ વિરૂધ્ધ થતા વિરોધ પ્રદૃર્શન અમેરિકા તથા ઇઝરાયલે સત્તા પરવિર્તનની પટકથા લખવા માટે અનુકૂળ સંકેત માન્યો હતો. આ પ્રદૃર્શનનો વધુ ભડકાવવા માટે અમેરિકા તથા ઇઝરાયલે પાછલા બારણેથી કામ કર્યુ છે. આથી ઇઝરાટેલના પ્રધાનમંત્રી ત્ોતન્યાહૂ ઇરાનના લોકોન્ો સડક પર ઉતરી સત્તા પરિવર્તન કરો ત્ોવું આહ્વાન કરતા હતા.