મધ્ય-પ્ાૂર્વમાં અમેરિકા, ઇઝરાયેલ અન્ો ઇરાન વચ્ચેનું યુધ્ધ વધુ ભિષણ બન્યું છે ઇરાન્ો મધ્ય પ્ાૂર્વમાં અમેરિકાના બધા સાથી દૃેશો પર હુમલા ચાલુ રાખ્યા છે
પશ્ર્ચિમ એશિયાના રાજકારણમાં ઇરાન તથા ખાડીના દૃેશો વચ્ચેના સંબંધો લાંબા સમયથી સ્પર્ધાત્મક, ઓછો સહયોગ તથા રણનીતિના સંતુલન પર આધારિત રહૃાા છે.
વર્ષ ૨૦૧૫માં ઇરાન તથા પી પ્લસ ૧ દૃેશો જેમાં (ચીન, ફ્રાંન્સ, જર્મની, રશિયા, યુનાઇટેડ કિગડમ, સંયુકત રાજ્ય અમેરિકા તથા યુરોપીય સંઘ)ની વચ્ચે સંયુકત વ્યાપક કાર્ય યોજના (જેસીપીઓ) સમજૂતી પર હસ્તાક્ષર થયા પછી પણ ખાડીના દૃેશો ઇરાનન્ો એક સંભવિત સુરક્ષા પડકારના સ્વરૂપમાં નિહાળતા હતા. જેમાં જાસ્ાૂસી સ્તરે ખાડીના દૃેશો તથા ઇઝરાયેલ સાથેના સંબંધોન્ો એક સકારાત્મક દિૃશા આપી હતી. જો આ તકે વાત સાઉદૃી અરબની ઇરાન સાથે રાજકીય સંબંધોની વાત કરવામાં આવે તો બન્ને દૃેશો વચ્ચે સંબંધ વર્ષ ૧૯૮૭થી ૧૯૯૦ સુધી સારા રહૃાા ન હતા તથા પછી વર્ષ ૨૦૧૬થી ૨૩ સુધી સંબંધોમાં કોઇ સુધારો આવ્યો ન હતો.
આ સંબંધમાં સુધારો ન થવા પાછળનું મુખ્ય કારણ યમનમાં સાઉદૃી અરબ્ો સ્ૌન્ય હસ્તક્ષેપ કર્યો હતો. (ઓપરેશન ડેસિસિવ સોર્મ) શિવા ધર્મગુરૂ શેખ નિમ્રન્ો ફાંસીની સજા આપવામાં આવી હતી તથા ઇરાનમાં સાઉદૃીના મિશનો પર હુમલો કર્યો હતો. ત્ોનો વિવાદૃ ચાલતો હતો.
સાઉદૃી અરબ્ો આ ઘટના ક્રમ પછી બહેરીન તથા કતરે પોતાના રાજદૃૂતોે પરત બોલાવી લીધા હતા અલબત્ત સંયુકત અરબ અમીરાત્ો પોતાનું મિશન તથા ખુલ્લુ રાખ્યું હતું. પરંતુ બીજી તરફ પોતાના રાજનીતિના સંબંધોમાં ઘટાડો કર્યો હતો.
માર્ચ ૨૦૨૩માં ચીનના હસ્તક્ષેપથી ઇરાન તથા સાઉદૃી અરબ વચ્ચે ૭ વર્ષથી ત્ાૂટેલા રાજકીય સંબંધોન્ો પુન: નવી હવા મળી હતી. જેનાથી ક્ષેેત્રીય રાજનીતિમાં એક મહત્વનો ફેરફાર આવ્યો હતો. જેના પરિણામો સ્વરૂપ્ો અન્ય ખાડી દૃેશો સાથે ઇરાન સાથેના સંબંધોમાં સકારાત્મક ફેરફાર થયો હતો. ફરી ગત વર્ષ ૯ સપ્ટે.ના રોજ ઇઝરાયલના કતર સરકારના પરિસરમાં રહેતા હમાસાના ન્ોત્ાૃત્વન્ો નિશાન બનાવવાની ઘટનાથી એક એવી સ્થિતિનું નિર્માણ થયું જેમાં ઇરાન તથા ખાડીના દૃેશો એક બીજાની નજીક આવી રહૃાા છે. ત્ોવી વિશ્ર્વન્ો પ્રતિતિ થઇ હતી. પરંતુ અમરિકા, ઇઝરાયલ અન્ો ઇરાન વચ્ચ વધતા સ્ૌન્ય ટકરાવ ઉત્તરમાં ઇરાનના ખાડી દૃેશો પર મિસાઇલ તથા ડ્રોન વડે કરાતા હુમલાથી ખાડી દૃેશો (સઉદૃી અરબ, સંયુકત આરબ અમીરાત, કતર, કુવૈત, બહેરીન તથા ઓમાન)ની સાથે જે સંબંધોમાં સુધારો આવ્યો હતો ત્ોમાં ફરીથી અવિશ્ર્વાસ અન્ો અસ્થિરતા આવી ગઈ છે.
ખાડી દૃેશો પર કરાયેલા હવાઇ હુમલાના સંદૃર્ભમાં ઇરાનનું માનવુ છે કે, ત્ોમન્ો પોતાના નજીકના દૃેશો સાથે કોઇ શત્રુતા નથી અન્ો ત્ો પોતાની કાર્યવાહી ખાડી દૃેશો પર સીધો હુમલો કરાયો છે ત્ોવી ષ્ટિથી નહીં પરંતુ અમરેકાનું સ્ૌન્ય તથા હાજર છે ત્ોનો જવાબ આપી રહૃાા છે ત્ો સ્વરૂપમાં નિહાળે છે.
ઇરાનના વિદૃેશ મંત્રી અબ્બાસ અરાધવી એ આ વાતનો ઉલ્લેખ કરીન્ો કહૃાું છે કે ત્ોઓ પોતાના પાડોશી દૃેશો સાથે સંબંધો સારા રાખવા માંગ્ો છે અસબત્ત ખાડી દૃેશોએ આ વાતન્ો રદિૃયો આપ્યો છે સાથે ખાડી દૃેશોએ એક સામૂહિક નિવેદૃન કર્યુ છે કે, જેમાં ઇરાનની કાર્યવાહીન્ો સ્પષ્ટ રૂપ્ો વખોડવામાં આવી છે. અને કરેલા આ કૃત્યના ગંભીર પરિણામો ભોગવવા પડશે ત્ોવી ચેતવણી પણ ઉચ્ચારી છે. આ વાત સ્પષ્ટ રીત્ો જણાશે કે, ઇરાન્ો ખાડી દૃેશો પર હુમલો કર્યો છે અન્ો આ દૃેશોન્ો તહેરાન સાથે સાવધાનીપ્ાૂર્વકના તથા સંતુલિત સંબંધ રાખવાની નીતિન્ો મોટું નુકસાન કર્યું છે. ખાડી દૃેશોએ ઇઝરાયેલ સાથે વ્યાપક સુરક્ષા ભાગીદૃારીની શક્યતાઓન્ો આગળ ધરી છે. જો ઇતિહાસના પાનામાં ષ્ટિ કરવામાં આવે તો આ વાત સ્પષ્ટ રીત્ો જણાશે કે વર્ષ ૨૦૧૫માં ઇરાન તથા પી પાંચ વત્તા એક દૃેશો વચ્ચે જેસીપીઓએ પર હસ્તક્ષર થયા હતા આથી ઇઝરાયેલ તથા કેટલાક ખાડી દૃેશો એક બીજાની નજીક આવી ગયા હા. ત્યાં બીજી તરફ જે રીત્ો ખાડી દૃેશોએ સાથે મળીન્ો ઇરાનના હુમલાની િંનદૃા કરી છે આથી આ વાત સ્પષ્ટ થાય છે કે, ફરી બદૃતર સ્થિતિમાં આવી ચૂક્યા છે યુઇએનું તહેરાનમાં દૃૂતાવાસ બંધ કરવું અન્ો રાજદૃૂતન્ો પરત બોલાવી લેવાયા છે ત્ો આ બાબતથી સ્પષ્ટ થાય છે. જો ઇરાન ખાડી દૃેશોમાં પોતાના હુમલા ન રોકે તો આ વાત યોગ્ય છે કે, બાકીના ખાડી દૃેશો આ પ્રકારના પગલાં ભરી શકે છે એટલું જ નહીં જો ઇરાન ખાડી દૃેશોમાં પોતાની પ્રવૃત્તિન્ો વધારે નહીં તો ખાડી દૃેશો સાથે એક વ્યાપક સ્ૌન્ય સંપર્ક થાય ત્ોવી સ્થિતિ થઇ હતી. કતરે અગાઉથી ઇરાન વિરૂધ્ધ આત્મરક્ષામાં સિમિત હવાઇ કાર્યવાહી શરૂ કરી હતી કતરના વિદૃેશ મંત્રાલયના યુવકના માજેદૃ અલી અંસારીના કતરના વિદૃેશ મંત્રાલયના યુવકના માજેડ અલી અંસારીના જણાવ્યા મુજબ કતર ઇરાનન્ો નિશાન બનાવવા વાળા અભિયાનનો ભાગ નથી.