ઇઝરાયલ-અમેરિકા અન્ો ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકો ઇરાનન્ો બિનશરતી શરણે થવાની આપ્ોલી ચેતવણી સામે ઇરાન્ો નહીં ઝૂકવાનો નિર્ણય ૬ મહિના સુધી લડવાની ઇરાનની ક્ષમતાનો હુંકાર કરતા બંન્ો પક્ષે સામ સામે હુમલા તીવ્ર બનાવ્યા છે. તસવીરોમાં ડાબ્ોથી ઇરાન્ો અમેરિકાના લશકરી બ્ોઝ ધરાવતા યુએઈના સૌથી મોટા અન્ો સલામત ગણાતા શહેર દૃુબઇના મરિના બિર્િંલ્ડગ પર કરેલા ડ્રોન હુમલાના કારણે બિર્િંલ્ડગમાં પડેલા ગાબડામાં ડ્રોનનો કાટમાળ ફસાયેલો શ્યમાન થાય છે. પછીની તસવીરોમાં ઇઝરાયેલે ઇરાન સમર્થક હીઝબુલ્લાહના ઠેકાણાઓન્ો નિશાન બનાવી લેબ્ોનોનની રાજધાની બ્ૌરુતમાં કરેલા ભીષણ હવાઇ હુમલાઓમાં ૩૯૪ લોકોના મોત થયા હતા. આ હવાઈ હુમલાઓ વચ્ચે રશિયન વિમાન મારફત્ો બ્ૌરુત સ્થિત ઇરાનના રાજદૃૂતન્ો સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઇઝરાયેલની એરસ્ટ્રાઇકની રમાડા પ્લાઝા હોટેલ બિર્િંલ્ડગ ક્ષતિગ્રસ્ત થયેલી નજરે પડે છે. ત્રીજી અન્ો અંતિમ તસવીરમાં ઇઝરાયેલી સ્ોનાએ ત્ોહરાનમાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચરન્ો નિશાન બનાવીન્ો ત્ોહરાનમાં મલ્ટિપલ ઓઇલ ડેપો ઉપર કરેલી બોમ્બ વર્ષા ઓઇલ સ્ટોરેજ કોમ્પલેક્સમાંથી ધુમાડો નીકળી રહૃાો છે.