ઓમાન નૌૈકાદૃળે ૨૦ ક્રુ સભ્યોન્ો બચાવ્યા:૩ની ચાલતી શોધખોળ
ગુજરાત આવી રહેલા થાઇલેન્ડના એક કાર્ગો જહાજ પર હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલો થયો હતો. ઓમાન નજીક જઇ રહેલા આ જહાજન્ો પ્રોજેકટાઇલ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદૃ થાઇ નૌગાદૃળે બચાવ અભિયાન શરૂ કર્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, થાઇ ધ્વજ ધરાવતું બલ્ક કેરિયર ‘મયુરી નારી ઓમાનની ઉત્તરે લગભગ ૧૧ નોટિકલ માઇલ દૃૂર હતું ત્યારે ત્ોના પર હુમલો થયો હતો.
જાણવા મળતી માહિતી મુજબ થાઇ મીડિયા રિપોર્ટ્સ મુજબ પર સવાર ૨૦ ક્રુ મેમ્બર્સની બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ત્રણ લોકો હજુ પણ જહાજ પર હોવાનું કહેવાય છે. રોટલ થાઇ ન્ોવીએ કરી રહૃાા છે.
ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ દૃાવો કર્યો છે કે, ત્ોણે અમેરિકા અને ઇઝરાયેલના ઠેકાણાઓ તરફ મિસાઇલની ૩૯મી ખેપ છોડી હતી.