જય હિન્દ 16 mins ago ઇઝરાયેલ-અમેરિકી અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકી બ્ોઝ ધરાવતા યુએઇના સૌથી મોટા શહેર દૃુબઇમાં દૃુબઇ ઇન્ટરન્ોશનલ ફાઇનાન્સિયલ સ્ોન્ટર પર કરેલા ડ્રોન હુમલામાં સ્ોન્ટરનું બિલ્ડીંગ ક્ષતિગ્રસ્ત થયેલું નજરે પડે છે