મિડલ ઈસ્ટમાં ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા ભીષણ જંગની વચ્ચે અમેરિકાની સેના માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઈરાક પર ઉડાન ભરી રહેલું અમેરિકાનું એક વિશાળ મિલિટરી રિયુિંલગ પ્લેન દૃુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેમાં ૫ ક્ર મેમ્બર્સ સવાર હતા.ઓપરેશન ‘એપિક યુરી દૃરમિયાન અકસ્માતઅમેરિકન સેન્ટ્રલ કમાન્ડ ના જણાવ્યા અનુસાર, ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાન ‘ઓપરેશન એપિક યુરી દૃરમિયાન અમેરિકાનું ઝ્ર-૧૩૫ રિયુિંલગ વિમાન ઈરાકમાં ક્રેશ થયું છે. આ વિમાન હવામાં જ અન્ય લડાયક વિમાનોમાં ઈંધણ ભરવા માટે ઉપયોગમાં લેવાતું હતું. દૃુર્ઘટના સમયે વિમાનમાં ૫ ક્ર મેમ્બર્સ સવાર હતા, જેમને શોધવા માટે હાલમાં મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહૃાું છે.અમેરિકન સેનાએ સ્પષ્ટતા કરી છે કે આ અકસ્માત દૃુશ્મન દૃેશના કોઈ હુમલા કે ‘ળેન્ડલી ફાયરને કારણે થયો નથી. સેનાના નિવેદૃન મુજબ, તે સમયે બે વિમાનો ઉડાન ભરી રહૃાા હતા, જેમાંથી એકનું સુરક્ષિત લેર્િંન્ડગ થયું છે જ્યારે બીજું વિમાન દૃુર્ઘટનાગ્રસ્ત થયું છે. હાલમાં આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદૃેશ આપવામાં આવ્યા છે.૨૮ ફેબ્રુઆરીથી ઈરાન વિરુદ્ધ શરૂ થયેલા આ સૈન્ય ઓપરેશનમાં અમેરિકન સેનાને સતત ફટકો પડી રહૃાો છે. આ સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ૭ અમેરિકન સૈનિકોના મોત થયા છે, જ્યારે આશરે ૧૫૦ જેટલા જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.