Jai Hind

ઇરાન યુદ્ધમાં સાથ ન આપવા બદલ ટ્રમ્પે ‘નાટો દેશોને કાયર ગણાવ્યા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધમાં સાથ ન આપવા બદૃલ દ્ગર્છ્ં સહયોગી દૃેશો પર નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહૃાું છે કે દ્ગર્છ્ં દૃેશો કાયર છે અને અમેરિકા વિના આ ગઠબંધન માત્ર ‘કાગનો વાઘ છે. તેમણે ટ્રૂથ સોશિયલ પર લખ્યું:
તેઓ ન્યૂક્લિયર તાકાત ધરાવતા ઈરાનને રોકવાની લડાઈમાં સામેલ થવા માગતા નહોતા. હવે જ્યારે આ લડાઈ સૈન્ય રીતે જીતી લેવામાં આવી છે, ત્યારે તેઓ તેલના ઊંચા ભાવની ફરિયાદૃ કરી રહૃાા છે.
ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટનો ઉલ્લેખ કરતા કહૃાું કે તેને ખુલ્લી રાખવા માટે સૈન્ય મદૃદૃ આપવી સરળ છે, પરંતુ સહયોગી દૃેશો તેમાં પણ પાછળ હટી રહૃાા છે. તેમણે ઉમેર્યું, આ એક ખૂબ જ સરળ સૈન્ય પગલું છે, જેમાં જોખમ ઘણું ઓછું છે, પરંતુ તેઓ મદૃદૃ કરવા માગતા નથી. કાયર છે, અને અમે આ યાદૃ રાખીશું.