Jai Hind

પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં કરાય,સિંધુ જળ સંધિ મુદ્દે UNમાં ભારતનો હુંકાર

UN ખાતે ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે કહૃાું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદૃ નહીં છોડે ત્યાં સુધી કરાર સ્થગિત રહેશે

ઓપરેશન િંસદૃૂર પછી પાકિસ્તાન પાણી માટે તરસી રહૃાું છે. ભારતે જ્યારે િંસધુ જળ કરાર રદૃ કર્યો ત્યારથી પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાન વારંવાર ભારતને કરાર ફરીથી અમલમાં મૂકવાની વિનંતી કરી રહૃાું છે. આ વખતે તો પાકિસ્તાન ેંદ્ગના મંચ પર પણ રડવા લાગ્યું. ખાસ વાત એ છે કે ેંદ્ગમાં બેઠક કોઈ બીજાં મુદ્દે ચાલી રહી હતી, તેમ છતાં પાકિસ્તાને પોતાની એ જ હરકત બતાવી અને િંસધુ જળ કરારનો મુદ્દો ઉઠાવ્યો. ત્યારબાદૃ ભારત પણ ચૂપ ન રહૃાું અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. ભારતે સ્પષ્ટ કહૃાું કે, પાકિસ્તાન પોતાની હરકતો નહીં સુધારે ત્યાં સુધી િંસધુ જળ કરાર સ્થગિત રહેશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ેંદ્ગના કાર્યક્રમમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનને જવાબ આપતાં કહૃાું કે, કરારની પવિત્રતાની વાત કરતા પહેલા પાકિસ્તાને માનવ જીવનની પવિત્રતાનું પણ સન્માન કરવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારત હંમેશા એક જવાબદૃાર દૃેશ રહૃાો છે, પણ જવાબદૃારી બંને તરફથી હોવી જોઈએ. પાકિસ્તાને પોતાની નીતિ તરીકે આતંકવાદૃનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દૃેવો જોઈએ.
સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનના સવાલનો જવાબ આપતાં કહૃાું હતું કે, પાકિસ્તાને પોતાને પીડિત દૃેશ બતાવવાનો પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય જળ દિૃવસના કાર્યક્રમમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, જ્યારે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સૌને સુરક્ષિત પાણી અને સ્વચ્છતા સુનિશ્ર્ચિત કરવાનો હતો.