Jai Hind

સ્પેને અમેરિકાના સૈન્ય વિમાનો માટે એરસ્પેસ બંધ કરી દીધું

સ્પેને ટ્રમ્પને આપ્યો ઝટકો

અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન આડેધડ હુમલા કરવામાં આવી રહૃાા છે. ત્યારે ઈરાન દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી. ત્રણેય દૃેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. ત્યારે દૃુનિયાભરમાં અનિશ્ર્ચિતતા ફેલાઈ ગઇ છે.
સ્પેનના અખબાર અલ પાઈસ (ઈઙ્મ ઁટ્ઠત્જ) ના અહેવાલ અનુસાર, સ્પેને ઈરાન સામેના યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતી અમેરિકી સૈન્ય લાઈટ્સ માટે પોતાનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરી દૃીધું છે. આ ઉપરાંત, સ્પેને તેના રોટા અને મોરોન એર બેઝનો ઉપયોગ યુદ્ધ કે રિયુઅિંલગ ઓપરેશન્સ માટે કરવા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આ કડક વલણને કારણે વોિંશગ્ટનને મોરોન એર બેઝ પર મ્-૫૨ અને મ્-૧ બોમ્બર્સ તૈનાત કરવાનો પોતાનો પ્લાન રદૃ કરવાની ફરજ પડી છે. સ્પેન સરકાર સાથેની પરામર્શ બાદૃ અમેરિકાએ આ મોટો સૈન્ય નિર્ણય લેવો પડ્યો છે, જે મધ્ય પૂર્વના આ સંઘર્ષમાં અમેરિકા માટે એક મોટો રાજદ્વારી ફટકો માનવામાં આવી રહૃાો છે.ઇરાન ઈઝરાયલ સાથે હવે જેવા સાથે તેવા જેવું વર્તન કરી રહૃાું છે. ઈઝરાયલ દ્વારા સતત આડેધડ હુમલા કરવામાં આવી રહૃાા હતા ત્યારે ઈરાને પણ હવે એની જ ભાષામાં ઈઝરાયલને જવાબ આપ્યો છે.