ટ્રમ્પની હરકતોથી નારાજ જર્મનીમાં ઊઠી માગ
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સત્તા આવ્યા બાદૃ મોટાભાગના સહયોગી દૃેશ નારાજ જોવા મળ્યો છે. જેમાં નાટો સહિત અનેક સહયોગી દૃેશો વોિંશગ્ટનનો વિરોધ કરી રહૃાા છે. બીજા વિશ્ર્વ યુદ્ધ બાદૃ અમેરિકાના સૌથી મોટા મિત્ર દૃેશ જર્મનીમાં વોિંશગ્ટનનો વિરોધ યથાવત છે. ત્યાંની દૃક્ષિણપંથી પાર્ટીએ દૃેશમાં તૈનાત ૪૦,૦૦૦ અમેરિકન સૈનિકોને પણ બહાર નીકાળવાની માગ કરી છે. આ સાથે અમેરિકન અને સહયોગી દૃેશોના બેઝ અને પરમાણુ હથિયારોને પણ દૃેશમાંથી બહાર કાઢવાની વાત કહેવામાં આવી રહી છે.
અલ્ટર્નેટિવ ફૉર જર્મની(છહ્લડ્ઢ) નામની પાર્ટીએ મર્ત્ઝ સરકારથી માગ કરી છે કે, દૃેશની વિદૃેશ નીતિ હવે વોિંશગ્ટનથી સ્વતંત્ર હોવી જોઈએ. પાર્ટીના નેતા ટીનો ચુપાનાએ એક બેઠકમાં કહૃાું કે, જર્મનીએ તેના સહયોગી દૃેશના પરમાણુ ઠેકાણાઓ અને સૈન્ય અડ્ડાને પણ ખત્મ કરી દૃેવા જોઈએ. જેની શરૂઆત ૪૦,૦૦૦ અમેરિકન સૈનિકોને દૃેશથી બહાર નીકાળવાથી કરવી જોઈએ.
અમેરિકા ભલે કહેતું રહે કે નાટો દૃેશમાં તેણે સૌથી વધુ ખર્ચ કર્યો છે. પરંતુ યુરોપિયન દૃેશોના મનમાં એ ભાવના છે કે, નાટોમાં હંમેશા અમેરિકાએ પોતાના હિતોને વધુ પ્રાથમિકતા આપી છે. યુરોપિયન દૃેશોએ આરોપ લગાવ્યો છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ વિદૃેશી યુદ્ધોમાં તેઓને જબરદૃસ્તી ખેંચે છે. ઈરાન યુદ્ધને લઈને પણ ચુપાલાએ નારાજગી વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે, જર્મનીમાં અમેરિકાનો વિરોધ સતત તીવ્ર બની રહૃાો છે. જેમાં હંમેશા વિરોધમાં રહેનારા સત્તા પક્ષ અને વિપક્ષ આ મુદ્દા પર સામાન્ય રીતે એકબીજા સાથે સંમત છે. ચાન્સલર મર્ત્ઝે પણ ઈરાન સંઘર્ષને લઈને અમેરિકા પર હુમલો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ યુદ્ધને ખત્મ કરવાની જગ્યાએ અમેરિકાએ તેને વધારવાનું કામ કર્યું છે. જેના કારણે વૈશ્ર્વિક તણાવ વધી ગયો છે.
રિપોર્ટ અનુસાર, જર્મનીમાં અમેરિકાના ૪૦,૦૦૦થી વધુ સૈનિકો તૈનાત છે. આ ઉપરાંત, આશરે ૧૨થી વધુ સૈન્ય અડ્ડા છે. વર્તમાનમાં જર્મનીના રામસ્ટાઈન એરબેઝથી ઈરાન પર થઈ રહેલા મિસાઈલ અને ડ્રોન હુમલાનો નિર્ણય લેવામાં આવી રહૃાો છે. જેના કારણે જર્મનીને આશંકા છે કે, તેને પણ નિશાન બનાવવામાં આવી શકે છે. આ એરબેઝની આસપાસ અમેરિકાનો કન્ટ્રોલ એટલો વધુ છે કે, આ ક્ષેત્રમાં યુરોપનું મિની અમેરિકા કહેવામાં આવે છે.
જો કે, છેલ્લા એક વર્ષથી અમેરિકા અને જર્મની વચ્ચે તણાવ વધી રહૃાો છે. તેવામાં સમાચાર સામે આવ્યા હતા કે, ટ્રમ્પ જર્મનીથી પોતાના સૈનિકો નીકાળવાનો વિચાર કરી રહૃાા છે. પરંતુ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદૃન સામે આવ્યું નથી.