જય હિન્દ 1 hour ago ઇરાન સાથે યુધ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ્ો આજે રાષ્ટ્ર જોગ સંબોધન પુરુ કર્યા પછી તરત જ ઇરાન્ો ઇઝરાયેલ પર કરેલા મિસાઇલ-ડ્રોન રોકેટ હુમલામાં પાટનગર ત્ોલ અવીવમાં નિશાન બન્ોલા સ્થળે ઇઝરાયેલ સુરક્ષા દૃળો બચાવ રાહત કામગીરી કરી રહૃાા છે.