૫૩ આફ્રિકન દૃેશો માટે ‘ઝીરો ટેરિફ જાહેર કરતું ચીન
સ્ટીલ, એલ્યુમિનિયમ અન્ો તાંબા જેવા મેટલ ઉત્પાદૃનોના ટેરિફ દૃર ઘટાડતા ટ્રમ્પ
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાને જે પરિણામો જોઈતા હતા કદૃાચ એ મળી રહૃાું નથી ત્યારે હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાછા ટેરિફ પર આવી ગયા હોય તેવું લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ટ્રેડ પોલીસીમાં મોટો ફેરફાર કરતા વિદૃેશી બ્રાન્ડેડ દૃવાઓ પર ૧૦૦ ટકા સુધીનો ભારે ભરખમ ટેરિફ લગાવવાનું નક્કી કર્યું છે.
આ નિર્ણયની અસર એવી ફાર્મા કંપનીઓ પર પડશે જે પોતાની દૃવાઓ અમેરિકાની બહાર બનાવે છે. ટ્રમ્પે સ્પષ્ટ કરી દૃીધુ કે કંપનીઓએ પોતાની દૃવાઓના ભાવ ઘટાડવા પડશે અને તેનું ઉત્પાદૃન પણ અમેરિકાની અંદૃર જ કરવું પડશે. જે કંપનીઓ શરતો પૂરી નહીં કરે તેમના પર ભારે દૃંડ અને ટેક્સ ફટકારવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબા જેવા મેટલ ઉત્પાદૃનોના ટેક્સ નિયમોમાં પણ મોટો ફેરફાર કર્યો છે જેમાં અનેક સામાનો પર ટેરિફના દૃર ઘટાડવામાં આવ્યા છે અને ટેક્સ વસૂલીની રીત પણ બદૃલવામાં આવી છે. નવા નિયમ મુજબ જે કંપનીઓ આંશિક રીતે પોતાના ઉત્પાદૃનો અમેરિકામાં શિટ કરશે તેમણે ૨૦ ટકા ટેક્સ ભરવો પડશે. જ્યારે આદૃેશનું પાલન ન કરનારી કંપનીઓ પર ૧૦૦ ટકાના દૃરે ટેરિફ વસૂલાશે.
ટ્રમ્પનું માનવું છે કે આ પગલાંથી દૃવાઓ સસ્તી થશે અને દૃેશમાં મેન્યુફેક્ચિંરગ સેક્ટરમાં નોકરીઓની તકો પણ પેદૃા થશે. જો કે યુરોપીયન સંઘ. જાપાન અને દૃક્ષિણ કોરિયા જેવા વેપારી ભાગીદૃારો માટે ટેક્સની મર્યાદૃા ૧૫ ટકા નક્કી કરાઈ છે.
દૃવાઓની સાથે સાથે ટ્રમ્પે સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબા પર લાગતી ડ્યૂટીમાં પણ ફેરફાર કર્યો છે. અનેક મેટલ ઉત્પાદૃનો પર લાગતા ટેક્સને ૫૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કર્યો છે. આ ઉપરાંત જે ઉત્પાદૃનોમાં મેટલનું પ્રમાણ ૧૫ ટકાથી ઓછું છે તેમને ટેક્સમાં સંપૂર્ણ છૂટ અપાઈ છે. આ ફેરફાર ઘરેલુ ઉદ્યોગોને સસ્તો કાચો માલ ઉપલબ્ધ કરાવવા અને દૃેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કરાયો છે.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ૧૦૦ ટકા સહિતના આ કાયદૃાને ગેરકાયદૃેસર ઠેરવ્યો હતો. હવે સ્થિતિ એવી છે કે સરકારે લગભગ ૧૬૬ અબજ ડોલર પાછા કરવા પડે. આ નુકસાનની ભરપાઈ કરવા અને પોતાનો કક્કો ખરો કરવા માટ ટ્રમ્પે આ નવી નિયમોની ચાલ ચલી છે. ટ્રમ્પ પ્રશાસને મોટી ફાર્મા કંપનીઓને આ નવા નિયમોને લાગૂ કરવા માટે ૧૨૦ દિૃવસનો સમય આપ્યો છે. જ્યારે નાની કંપનીઓને ૧૮૦ દિૃવસનો સમય મળ્યો છે. આ સમયગાળા બાદૃ સૌથી ઊંચા ટેક્સ દૃરો પ્રભાવિત થશે. સરકારનું કહેવું છે કે આ રીસેટ બટન દૃબાવવા જેવું છે. જેનાથી જૂની વેપારી ખોટની ભરપાઈ થઈ શકે અને અમેરિકી બજારને વિદૃેશી કંપનીઓની મનમાનીથી બચાવી શકાય.
દૃુનિયામાં જ્યાં એક તરફ વેપારી તણાવ વધી રહૃાો છે અને ઘણા દૃેશો આયાત શુલ્ક (ટેરિફ) વધારવાની નીતિ અપનાવી રહૃાા છે, ત્યાં બીજી તરફ ચીને એક મોટું પગલું ભર્યું છે. ચીને જાહેરાત કરી છે કે તે ૧ મે ૨૦૨૬ થી પોતાની સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા ૫૩ આફ્રિકન દૃેશો માટે તમામ આયાત શુલ્ક (ટેરિફ) સંપૂર્ણપણે નાબૂદૃ કરી દૃેશે. આ નિર્ણય હેઠળ આ દૃેશોમાંથી આવતી લગભગ તમામ પ્રોડક્ટ્સ- પછી તે કૃષિ, ખાણકામ કે ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલી હોય, હવે ચીનમાં કોઈપણ ટેરિફ વગર એન્ટ્રી કરી શકશે. જેનાથી આફ્રિકન દૃેશો માટે વિશ્ર્વના બીજા સૌથી મોટા ઉપભોક્તા બજારમાં પોતાનો હિસ્સો વધારવો ઘણો સરળ બની જશે.
જો કે આ યાદૃીમાંથી એક આફ્રિકન દૃેશને બહાર રાખવામાં આવ્યો છે. ઈસ્વાતિનીને આ યોજનાનો લાભ નહીં મળે, કારણ કે તેના તાઇવાન સાથે રાજદ્વારી સંબંધો ધરાવે છે. ચીન લાંબા સમયથી ‘વન ચાઇના પોલિસીનું સમર્થન કરે છે અને તાઇવાનને પોતાનો હિસ્સો માને છે. એવામાં જે દૃેશો તાઇવાન સાથે સત્તાવાર સંબંધો ધરાવે છે, તેમને આ પ્રકારની આર્થિક રાહતોથી દૃૂર રાખવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પગલું માત્ર વ્યાપારિક જ નહીં પરંતુ વ્યૂહાત્મક પણ છે. ચીન આફ્રિકામાં પોતાનો પ્રભાવ સતત વધારી રહૃાું છે, પછી તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હોય, રોકાણ હોય કે સંસાધનો સુધી પહોંચ હોય. હવે ટેરિફ હટાવવાથી આફ્રિકન દૃેશોનો ઝુકાવ ચીન તરફ વધુ વધી શકે છે.
આ નિર્ણયની સીધી અસર ચીન-આફ્રિકા વેપાર પર પડશે. આફ્રિકન દૃેશો માટે ચીનમાં નિકાસ કરવાનું સસ્તું થઈ જશે,